NOTICE CONTENT
Public Notice
The land measuring 14842 sq. m. in the re-survey/block no. 993/001 (old survey no. 219) of Kathwada village, Dascroi taluka, Ahmedabad-12 (Nikol), is included in TP scheme no. 117 and has been allotted final plot no. 136/1. The property is a 8905 sq. m. industrial non-agricultural land belonging to Malabar Industrial Estate situated on this allotted final plot. The property consists of shed no. 18 with 102.02 sq. m. area and 47.58 sq. m. carpet area, shed no. 19 with 102.02 sq. m. area and 47.58 sq. m. carpet area, and shed no. 20 with 102.02 sq. m. area and 47.58 sq. m. carpet area.
This property is owned by a partnership firm named Malabar Corporation and is free from encumbrances, having a clear title and marketable. The firm has decided to sell this property to our client and has requested a certificate from us stating that the property has a clear title and is marketable. If any person or entity has any right, interest, share, claim, encumbrance, objection regarding this property, then they should inform us in writing within 7 (seven) days with authenticated evidence through registered post A.D. (Objections without evidence will not be considered).
If this is not done within 7 days, we will understand that no person or entity has any right, interest, share, claim, encumbrance, objection etc. regarding this property, or if they had any, it is waived off and we will issue the certificate regarding the clear title of the property. After this, no objection will be entertained.
Dinesh B. Patel, Advocate
Office: C-404, Revati Plaza, Near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049
Mobile No: 9879057290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ
અમદાવાદ -૧૨ (નિકોલ) ના તાલુકા
દશક્રોઈ ના મોજે કઠવાડા ની સીમના
રિ-સર્વે/બ્લોક નં. ૯૯૩/૦૦૧ (જુનો
સર્વેનં. ૨૧૯) ની ૧૪૮૪૨ ચો.મી.
જમીનનો સમાવેશ ટી.પી. સ્કીમ નં.
૧૧૭ માં થતા ફાળવવામાં આવેલ
ફાઈનલપ્લોટનં. ૧૩૬/૧ ની ૮૯૦૫
ચો.મી. ઔદ્યોગિક હેતુની બીનખેતીની
જમીન ઉપર આવેલ મલબાર
ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના શેડ નં. ૧૮ની
૧૦૨.૦૨ ચો.મી. જમીન ઉપર
૪૭.૫૮ ચો.મી. કાર્પેટ એરિયા તથા
શેડ નં. ૧૯ ની ૧૦૨.૦૨ ચો.મી.
જમીન ઉપર ૪૭.૫૮ ચો.મી. કાર્પેટ
એરિયાતથાશેડનં. ૨૦ની ૧૦૨.૦૨
ચો.મી. જમીન ઉપર ૪૭.૫૮ ચો.મી.
કાર્પેટ એરિયા ના બાંધકામવાળી
મિલકત મલબાર કોર્પોરેશન એ નામની
ભાગીદારી પેઢીની માલિકી કબજા-
ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ
જણાવી તેઓએ અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરીને અમારી
પાસે સદરહુ મિલકતના ટાઈટલ ક્લીયર
અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય
અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે
તો સદરહુ મિલકતમાં કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો
દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા
સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ
કરવી (પુરાવા વગરનાં વાંધા ધ્યાને
લેવાશે નહી) અને જો તેમ કરવામાં
કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને
જો હોયતો તે જતો (વેવ) કરેલ છે તેમ
સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય
અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ
કોઈની કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦૫૭૨૯૦