Public Notice regarding Title Clearance of Property
This is to inform all concerned that the property bearing Plot No. 9 out of the planned plots in the non-agricultural land registered as Survey No. 248/2, City Survey No. Wap44, located in the village of Jalalpore, Taluka Jalalpore, District Navsari, is currently owned by Vallabhbhai Shamjibhai Patel. The original registered sale deed No. 1246 dated 15-04-1993 and original registration fee receipts No. 600 dated 09-03-1999 pertaining to this property are lost or misplaced. We hereby request a title clearance certificate for the said property.
Therefore, if anyone has any objection, hindrance, restraint, any call-contract, claim, right, interest, share, claim or any other right, interest, share or any financial institution’s charge or burden on the said property, they are requested to inform the same in writing along with the proof to the address mentioned below within 6 days of the publication of this notice. After the expiry of the stipulated time, no objection or hindrance will be considered. Then we, the advocates, will issue the title clearance certificate for the said property and no objection will be entertained later. And our client will have the first charge on the said property.
All concerned are requested to take note of this public notice.
Date: 31-10-2024
Office No: Un13, Sujit B. Ramoliya
EE
PIPE PE PE EE
ગુજરાતી નોટિસ
: મિલ્કતના ટાઇટલ કલીયરન્સ અંગેની જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે નવસારી
ડીસ્ટ્રીકટ, તાલુકો જલાલષોરના મોજે ગામ: જલાલપોરના રે.સર્વે નં.૨૪૮/૨, સીટી સર્વે
નં.વપ૪૪ થી નોંધાગેલી બિનખેતીની જમીનમાં આયોજીત પ્લોટો પૈકી પ્લોટ નં : ૯ વાળી
મિલ્કતની હાલની માલિકી વલ્લભભાઇ શામજીભાઇ પટેલ ની ચાલી આવેલ છે. સદરહુ
મિલ્કતના માલિક પાસેથી અસલ રજીસ્ટર્ડ વૈચાણ દસ્તાવેજ નં.૧૨૪૬ તા.૧૫-૦૪-૧૯૯૩
તયા નં.૬૦૦ તા.૦૯-૦૩-૧૯૯૯ની અસલ રજીસ્ટ્રેશન ફી રસીદો ગોરવલ્લે યાને ગૂમ
થયેલ હોવાનું જણાવી હમો કનેથી સદરહુ મિલ્ક્તનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. જેથી સદરહુ મિલ્કત બાબતે કોઇને કોઇપણ પ્રકારનો વાંધા વિરોધ
અવરોધ અટકાયત, કોઇ કોલ-કરાર, દરદાવો, હકક, હીત, હીસ્સો, દાવાદુવી કે અન્ય
કોઇપણ પ્રકારનું હકક-હીત-હિસ્સો કે તર-તકરાર અથવા કોઈ નાણાંકીય સંસ્થાનો
ચાર્જ ચાને બોજો હોય તો તેમણે આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-છમાં લેખિત પુરાવા
સહિત નીચે જણાવેલ બનેં સરનામાં ઉપર જાણ કરવી મુદત વિત્યે કોઇના કોઇપણ જાતના
વાંધા વિરોધ અવરોધ આવશે નહી તો સદરહુ મિલ્કતનું અમો બને એડવોકેટસ ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીકીકેટ આપીશું અને પાછળથી કોઇના કોઇપણ જાતના વાંધા ચાલશે નાહીં
અને સદરહુ મિલ્કત ઉપર અમારા અસીલનો પ્રથમ ચાર્જ રહેશે. જેની આથી આ જાહેર
નોટીસથી લાગતા વળગતાઓએ નોંધ લેવી. તા. ૩૧-૧૦-૨૦૨૪
ઓફીસ નંબર : અન૧૩, સુજીત બી. રામોલીયા
EE
PIPE PE PE EE
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap