Public Notice for 103

Jalalpur Godhaneshvar, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Odha
VILLAGE Jalalpur Godhaneshvar
CITY auda
FINAL PLOT# 132
SURVEY# 274/2
NOTICE CONTENT
Public Notice Location: Odhav, District Ahmedabad Sub-District, Ahmedabad - 7 (Odhav and Vatva) Within the limits of Odhav village's Survey No. 274/2, the land of area 5059 sq.m., which is included in TP Scheme No. 103 and allocated Final Plot No. 132, a non-agricultural land under the ownership of Anil Co., is hereby declared free from all kinds of encumbrances, legal disputes. As partners, the following have requested our opinions regarding title clearances: (1) Gautambhai Punjabhai, (2) Sourin Vikrambhai Palkhiwala, (3) Sameer Anilbhai Palkhiwala, (4) Anarben Jagatbhai Palkhiwala, (5) Varshaben Vikrambhai Palkhiwala, (6) Sujal Vikrambhai Palkhiwala, (7) Sejal Vikrambhai Palkhiwala, (8) Meeraben Jagatbhai Palkhiwala, and (9) Akash Jagatbhai Palkhiwala. No charges, liens, development rights, or any form of possession claims exist on the said property, and if any claims are present, they need to be reported to the below address with written evidence within 7 days. Failure to do so will be considered as acknowledgment that no such claims exist and will be deemed waived upon the deadline. Following this, a certificate of opinion on title clearance will be issued, and thereafter, no objections or disputes will be entertained dated: 28-05-2024. Advocates: Manish Kanubhai Patel, Chirag Dashrathbhai Patel, Amit Dashrathbhai Patel, Het Shankarbhai Patel, Balchandbhai K. Patel Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Phone: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે - ઓઢવ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૭ (ઓઢવ) વટવા તાલુકાનાં મોજે - ઓઢવ ગામની સીમનાં સર્વે નં. ૨૭૪/૨ ની ચો.મી. ૫૦૫૯ ની જમીન કે જેનો ટી.પી.સ્કીમ નં. ૧૦૩માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નં. ૧૩૨ ની બીનખેતીની જમીન અનીલ કું. - એ નામની ભાગીદારી પેઢીની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બાજોઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને તેના રેકર્ડઉપર ભાગીદાર તરીકે (૧) ગૌતમભાઈ પુંજાભાઈ, (ર) સૌરીન વિક્રમભાઈ પાલખીવાલા, (૩) સમીર અનિલભાઈ પાલખીવાલા, (૪) અનારબેન જગતતભાઈ પાલખીવાલા, (૫) વર્ષાબેન વિક્રમભાઈ પાલખીવાલા, (૬) સુજલ વિક્રમભાઈ પાલખીવાલા, (૭) સેજલ વિક્રમભાઈ પાલખીવાલા, (૮) મીરાબેન જગતભાઈ પાલખીવાલા તથા (૯) આકાશ જગતભાઈ પાલખીવાલા તમામ પૈકી ઉપરોક્ત નં. ૧થી ૪ નાં ઓએ અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ડેવલોપમેન્ટ હક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાતે હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહીં આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૮-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડ્વોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી . બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap