NOTICE CONTENT
Public Notice
Mouje - Jalundra Mota
District Gandhinagar Registration Sub-District Dehgam Taluka's Mouje Jalundra Mota village, as per Re-Survey Block No. 268 (Old Block No. 271), of Hectare-Are-Sq. Meter: 1-50-88 agricultural land. (1) Shantaben w/o Bhanubhai Rathod, (2) Rekhaben Bhanubhai Rathod, (3) Sangitaben Bhanubhai Rathod, (4) Reshmaben Bhanubhai Rathod and (5) Prakashkumar Bhanubhai Rathod's joint ownership, possession, and enjoyment are stated to be free from all types of encumbrances and legal disputes. They have requested our opinion for Title Clearance. If anyone has any burden, charge, tenancy rights, agricultural tenancy rights, easement rights, or any other type of possession right, share, or interest in the said land, they should inform us in writing with documentary evidence via Registered A.D. within 7 days at the address below. If not done so, it will be understood that no one has any right in the said land, and if they do, they have waived it. After the expiry of the period, we will issue a certificate of opinion regarding the Title Clearance of the said land, and thereafter, no one's objection or dispute will be entertained.
Date: 15-05-2026
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Add: A/202, Second Floor, S.G. Business Hub, Gotra Overbridge Near, S.G. Highway, Gotra, Ahmedabad.
Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - જલુન્દ્રા મોટા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર રજીસ્ટ્રેશન સબ-
ડીસ્ટ્રીકટ દહેગામ તાલુકાના મોજે
જલુન્દ્રા મોટા ગામની સીમનાં રી-સર્વે
મુજબના બ્લોક નં. ૨૬૮ (જુના બ્લોક
નં. ૨૭૧)ની હે.આરે.ચો.મી. : ૧-
૫૦-૮૮ ની ખેતીની જમીન (૧)
શાન્તાબેન તેભાનુભાઈ રાઠોડના પત્રી,
(૨) રેખાબેન ભાનુભાઈ રાઠોડ, (૩)
સંગીતાબેન ભાનુભાઈ રાઠોડ, (૪)
રેશમાબેન ભાનુભાઈ રાઠોડ તથા (૫)
પ્રકાશકુમાર ભાનુભાઈ રાઠોડની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેના અભિપ્રાયની માંગણી કરેલ છે,
સદરહુ જમીન ઉપર કોઈનો બોજો,
ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક, ઈઝમેન્ટ
રાઈટસ કે અન્ય કોઈપણ પ્રકારનો
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે
તો સદર જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
પ્રમાણપત્ર આપીશું અને તે પછીથી
કોઈનો કોઈપણ જાતનો વાંધો તકરાર
ચાલશે નહીં.
તા.૧૫-૦૫-૨૦૨૬
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમિત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩