DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Jamiyatpur
CITY ahmedabad
FINAL PLOT# 213
SURVEY# 264/ee
NOTICE CONTENT
Public Notice This is to inform the public that Shri Maheshbhai Vallabhbhai Gajera, resident of - Tritsa-2, Block No. - 29, Amin Marg, Rajkot-360001, has applied for a title clearance certificate for agricultural land in the village of Jamiyatpura, Gandhinagar District and Taluka, Block/SS No. - 264/ee (Plot No. - 213), measuring 5716 square meters, which is his absolute, independent, self-acquired, distinct ownership and possession and is free from encumbrances. If any person has any claim, right, interest, share, claim, or encumbrance on the said land, then they should notify us in writing, along with proof, at the address below within 7 (seven) days of the publication of this notice. If they fail to do so, we will assume that there is no claim, right, interest, share, claim, or encumbrance of any kind on the said land, and if there is, then it is deemed to be waived, and we will issue a title clearance certificate, and no objection will be entertained thereafter. Date: 29-03-2025. Jani & Company. Solicitors, Advocates & Corporate Attorneys, House “M”, Mondial Retail Park, Between ISKON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone No.: 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી મહેશભાઈ વલ્લભભાઈ ગજેરા, રહેવાસી-ત્રીસા-૨, બ્લોક નંબર-૨૯, અમીન માર્ગ, રાજકોટ-૩૬૦૦૦૧ નાએ જીલ્લા અને તાલુકા ગાંધીનગરના ગામ મોજે જમીયતપુરાના બ્લોક/ SS નંબર-૨૬૪/ ee લોકસવ નંબર-૨૧૩) ની કુલ ૫૭૧૬ ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન તેમની સંપુર્ણ, સ્વતંત્ર, સ્વપાર્જત, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનુ જણાવી સદરહુ જમીનના તેમના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અત્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કેબોજો હોય, તોતેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તારીખ : ૨૯-૦૩-૨૦૨૫. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ, હાઉસ ““એમ'', મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap