NOTICE CONTENT
Public Notice
This is to inform the public that:
(1) Girishkumar Chhotabhai Patel,
(2) Sarojben Shantibhai Patel and
(3) Jaldeepbhai Shantibhai Patel,
All residents of - Village Jamiyatpura, District and Taluka - Gandhinagar
Own the land situated in Village Jamiyatpura, District and Taluka Gandhinagar, New Block/Survey Number - S (Old Block/Survey Number - 213), Khata Number - 789, measuring 5016 square meters, in full, independent, joint ownership and possession, free from any encumbrances. It is hereby stated that the title of the above-mentioned land owners is clear and marketable.
They have requested us to issue a Certificate of Title Clearance for the said land. Therefore, if any person has any interest, claim, share, right, or encumbrance of any kind whatsoever on the said land, they are hereby requested to inform us in writing within 7 (seven) days from the date of publication of this notice along with the necessary proof. If they fail to do so, it will be presumed that there is no interest, claim, share, right, or encumbrance of any kind whatsoever on the said land by any other person and if any, it is deemed waived, and we will issue a Certificate of Title Clearance. After that, no claim will be entertained.
Date: 31-03-2025
Jani & Company
Solicitors, Advocates & Corporate Attorneys
House “‘“M””, Mondial Retail Park,
Between ISKCON Temple & Rajpath Club,
S.G. Highway, Bodakdev, Ahmedabad-380059
Phone Number: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
(૧) ગીરીશકુમાર છોટાભાઈ પટેલ,
(૨) સરોજબેન શાંતિભાઈ પટેલ તથા
(૩) જલદીપભાઈ શાંતિભાઈ પટેલ,
સર્વ ઠેકાણું -ગામ જમીયતપુરા, જીલ્લો
તથા તાલુકો-ગાંધીનગરનાએ જીલ્લા
તથા તાલુકા ગાંધીનગરના ગામ મોજે
જમીયતપુરાના નવા બ્લોક/સર્વે નંબર-
સ (જુના બ્લોક/સર્વે નંબર-
૨૧૩) નીખાતા નંબર-૭૮૯ ધરાવત
કુલ ૫૦૧૬ ચોરસમીટરના ક્ષેત્રફળન
જમીન તેઓની સંપુર્ણ, સ્વતંત્ર, સંયુકત
માલિકી અને કબજા ભોગવટાની
બોજારહીત હોવાનું જણાવી સદરહુ
જમીન પરત્વેના ઉપરોકત
જમીનમાલિકોના ટાઈટલ્સ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રન્
અમારી પાસે માંગણી કરેલી છે. તો
સદરહુ જમીન ઉપર જો અત્ય કોઈ
શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો
હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહીત લેખિત જાણ
નીચેનાસરનામે કરવી. જો તેમ કરવામાં
નહીં આવે, તો સદરહુ જમીન ઉપર
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો
કે બોજો નથી અને હોય, તો તે જતો
કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ
કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં.
તારીખ : ૩૧-૦૩-૨૦૨૫.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ,
હાઉસ “‘‘“એમ'', મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦,