Notice Regarding Land Ownership in Jamiyatpura Village
This notice pertains to land located in Jamiyatpura village, Kadi Taluka, Mehsana District. The land, as per Revenue Survey No. 150, Block No. 4 (Old Survey No. 107), encompasses a total area of 19061 square meters. The land in question is situated in the southern portion, covering 9405 square meters. The owners of this agricultural land are as follows:
1. The heirs of Mayat Rabari Ganeshbhai Vershibhai:
1.1 Rabari Jasiben Ganeshbhai (daughter)
1.2 Rabari Samuben Odharbhai (wife of Karmanbhai)
2. Rabari Lasiben Odharbhai
3. Rabari Lalitabhen Vishnubhai
4. Rabari Dashrathbhai Vishnubhai
5. Rabari Viralbhai Vishnubhai
6. Rabari Vijaybhai Vishnubhai
7. Rabari Zalabhen Mahadevbhai
8. Rabari Jatanben Mahadevbhai
9. Rabari Arjunbhai Mahadevbhai
10. Rabari Navghanbhai Mahadevbhai
11. Rabari Babarbhai Mahadevbhai
12. Rabari Ratnabhai Mahadevbhai
13. Desai Valiben (widow of Baldevbhai)
14. Desai Takhiben Baldevbhai
15. Desai Gitaben Baldevbhai
16. Desai Lakhabhai Baldevbhai
17. Desai Labhubhai Baldevbhai
All the aforementioned individuals reside in Ahmedabad. This land is jointly owned by them and is free of any encumbrances. A Title Clear Certificate is available upon request from our office.
If anyone has any claims or encumbrances on this land, they are required to submit a certified copy of the written evidence within 7 days of this notice via registered post. Failure to comply with this notice will be deemed as a waiver of any claims. Upon this, a Title Clear Certificate will be issued.
Any subsequent disputes or objections will not be entertained.
Dated: 04/04/2025
Location: Ahmedabad
Mahesh R. Thakor (Advocate)
Rahul S. Thakor (Advocate)
Sanjay B. Thakor (Advocate)
Kismat J. Thakor (Advocate)
Office: 508, Shilp The Address, S.P. Ring Road, Shilaj Circle, Shilaj, Ahmedabad-380059
Mobile: 9979199214
ગુજરાતી નોટિસ
મોજે ગામ : જમીયતપુરા |
જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ
મહેસાણા, સબ ડીસ્ટ્રીકટ કડી તથા
તાલુકો કડીના મોજે ગામ
જમીયતપુરાની સીમના ખાતા નં.
૧૫૦ના રૌસર્વે મુજબ બ્લોક નં. ૪
(જુનો સર્વે નં. ૧૦૭) ની કુલ
૧૯૦૬૧ ચો.મી. તે પૈકી દક્ષિણ દિશા
તરફની ૯૪૦૫ ચો.મી.વાળી ખેતીની
જમીનના માલિકો (૧) મૈયત રબારી
ગણેશભાઇ વેરશીભાઇના વારસદાર
(૧.૧) રબારી જશીબેન
ગણેશભાઇના દીકરી તૈ
કરમણભાઈના પત્ની ye ) રબારી
સમુબેન ઓધારભાઇ (૩) રબારી
લાસીબેન ઓધારભાઇ (૪) રબારી
લલીતાબેન વિષ્ણુભાઇ (૫) રબારી
દશરથભાઇ વિષ્ણુભાઇ (૬) રબારી
વિરલભાઇ વિષ્ણુભાઇ (૭) રબારી
વિજયભાઇ વિષ્ણુભાઇ (૮) રબારી
ઝલાબેન મહાદેવભાઈ (૯) રબારી
જતનબેત મહાદેવભાઈ (૧૦) રબારી
અરજણભાઈ મહાદેવભાઈ (૧૧)
રબારી નવઘણભાઈ મહાદેવભાઈ
(૧૨) રબારી બાબરભાઈ
મહાદેવભાઈ (૧૩) રબારી
રત્નાભાઈ મહાદેવભાઈ (૧૪) દેસાઇ
વાલીબેન તે બળદેવભાઇની વિધવા
(૧૫) દેસાઇ તખીબેન બળદેવભાઇ
(૧૬) દેસાઇ ગીતાબેન બળદેવભાઇ!
(૧૭) દેસાઇ લાખાભાઇ
બળદેવભાઇ (૧૮) દેસાઇ લાભુભાઇ
બળદેવભાઇ, તમામ રહે.અમદાવાદ-
નાઓની સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની જમીન તમામ પ્રકારના,
બોજાઓ રહિત હોવાનું જણાવી
સદરહુ જમીનના ટાઇટલ કલીયર|
સર્ટીફિકેટની અમારી પાસેથી માંગણી
કરેલ છે.
ઉપરોકત જમીનમાં કોઈનો કોઇ
પણ પ્રકારનો બોજો યા હક્ક દાવો
આવેલો હોય તો લેખિત પુરાવાની
સર્ટીફાઇડ નકલ સહિત દિન-૭
(સાત)માં રજી. એ.ડી. પોસ્ટ દ્વારા
જાણ કરવી. જો તેમ કરવામાં કસુર!
યા વિલંબ થશે તો કોઇ હક્કો આવેલા
તથી અને આવેલ હોય તો જતા કરેલ
છે તેમ સમજી ટાઇટલ કલીયર|
સર્ટીફિકેટ આપવામાં આવશે!
ત્યારબાદ કોઇની તકરાર ચાલશે
નહિ. |
તા. ૦૪/૦૪/૨૦૨૫
સ્થળ : અમદાવાદ
મહેશ આર. ઠાકોર (એડવોકેટ)
રાહુલ એસ. ઠાકોર (એડવોકેટ)
સંજયબી, ઠાકોર (એડવોકેટ)
કિસ્મત જે. ઠાકોર (એડવોકેટ)
ઓફિસ : ૫૦૮, શીલ્પ ધ એડ્રેસ,
એસ.પી. રીંગ રોડ, શીલજ સર્કલ,
શીલજ, અમદાવાદ-૩૮૦૦૫૯
મો. ૯૯૭૯૧૯૯૨૧૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap