This is to inform the general public by Advocate Abhishek D. Pandya that Mukeshbhai Arvindbhai Majmudar, Binaben Arvindbhai Majmudar, and Ashit Arvindbhai Majmudar, jointly own and possess the agricultural land situated at Moj Jawla, Taluka Savli, District Vadodara, with a survey number 363/અ/પેકી, and an area of 2-31-24 hectares. They are looking to sell this land to our client. Our client has requested a title clearance certificate from us. If anyone has any claim, interest, right, relationship, or any registered or unregistered encumbrance on this property, then they are requested to submit their objection in writing with supporting documents to our office mentioned below, within six days from the publication of this notice. If no objection is received in writing within the stipulated time, it will be assumed that no one has any right or interest on this property and the title clearance certificate will be issued. No objection will be considered after the deadline. Please note that our notice will not be considered valid without supporting documents of the property.
ગુજરાતી નોટિસ
'આથી અમો એડવોકેટ અભિષેક ડી.પંડ્યા તે આથી જાહેર જનતાને જણાવવાનું કે મુકેશભાઈ અરવિંદભાઈ
મજમુદાર, બિનાબેન અરવિંદભાઈ મજમુદાર, આશીત અરવિંદભાઈ મજમૂદારનાઓની મોજે જાવલા,
તા.સાવલી, જિ.વડોદરાની સીમની ખેતીની જમીન જેનો ખાતા નં. ૧૧૯ બ્લોક/સર્વે નં. ૩૬૩/અ/પેકી
ક્ષેત્રફળ હે.આરે.યો.મી. ૨-૩૧-૨૪ વાળી ખેતીની જમીન તેઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની તથા
બોજા મુક્ત હોવાનું જણાવી ઉપરોક્ત વિગતવાળી ખેતીની જમીન અમારા અસીલને વેચાણ કરવા માંગે છે.
જેથી અમારા અર્સીલે અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ હોય, સદર મિલ્કત/જમીન
બાબતે જો કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હીત, સબંધ, દાવો, નોંધાયેલ કે બિન નોંધાયેલ
બોજો હોય તો તેઓએ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-છ માં અમોને લેખીતમાં પુરાવા સહીત અમારા નીચે
જણાવેલ સરનામે વાંધા મોકલી આપવા. જો મુદત દરમ્યાન કોઈ લેખિતમાં વાંધો કે તકરાર નહીં આવે તો, કોઈનો
કોઈપણ પ્રકારનો હક્ક કે અધિકાર નથી તેમ સમજી સદર મિલ્કતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે,મુદત બાદ કોઈની કોઈપણ જાતની તકરાર ધ્યાને લેવામાં વશે નહીં તેની જાહેર જનતાએ નોંધ લેવી.
નોંધ : સદર મિલક્તના આધાર પુરાવા વગર આપણી નોટીસ માન્ય ગણાશે નહી.
ઓદીસ ત. ૩, અહ સેસના સો સેન wale ડસે તી ESE
તાલુકા સેવા સદન સામે, મુ.પો.સાવલા, [જ.વડોદરા.
મો. : ૯૯૪૪00૨૧૧૪, ૪૮૪૮૧૬૧૨૪૮ આ ક ડા.પડ્યા
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap