DISTRICT Jamnagar
TALUKA Kalol
VILLAGE Jamvanathali
CITY auda
FINAL PLOT# 377
SURVEY# 3302/1
NOTICE CONTENT
Public Notice Jat District Sub District Kalol Taluka, Gandhinagar, Moje Kantha village, Survey No. 278, Old Block Survey No. 3302/1, New Block / Survey No. 377, Hect. Are. Sq. Meter. 0-65-32, Rs. 5.10 Paise, out of which the western part Hect. Are. Sq. Meter. 0-22-22, Old Condition Irrigation Agricultural Land (1) Chavda Harisingh Laxmanji (2) Kanakba Shivaji Chavda (3) Narendrasinh Shivaji Chavda (4) Ajjaji Shivaji Chavda (5) Lilaben Bhagvatsinh Chavda (6) Deepaksinh Bhagvatsinh Chavda (7) Ghanshyamji Bhagvatsinh Chavda In possession, joint ownership, bogvatan without any encumbrance, they have ownership, possession, bogvatan as per the information received from them, they have applied for a title clearance certificate of the said old condition irrigation agricultural land. Therefore, if any person has any kind of attachment, right, interest, share, claim, alakh or lain, khorakhi, poshaki etc. encumbrance banakhat, possession agreement, sale agreement, document, then from the date of publication of this notice, within 7 days, inform this advocate in writing with the evidence at the address below through registered A.D. If this is not done, then no one will have any kind of attachment, right, share or encumbrance, and if so, it is considered to be waived or forfeited, we will issue the title clearance certificate of the said land after that, no one will have any kind of dispute. Place: Kalol Date: 08-06-2024 Through me: - Chavda Vikramsingh Javaji Alpesh Vyas (Advocate) Office: S-69, Silver Plaza, Opposite Puja Fastfood, Navjivan Mill Compound, Kalol, Gandhinagar M. 9737764742
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ ગાંધીનગરના તાલુકે કલોલના મોજે કાંઠા ગામની સીમના ખેડૂત ખાતા નં.૨૭૮ નાં જુના બ્લોક સર્વે નં. 3૩૦૨/૧ નાં નવા બ્લોક / સર્વે નં.૩૭૭ની હે.આરે.ચો.મી.૦-૬૫- ૩૨ આકાર રૂપિયા ૫.૧૦૫ૈસા પૈકી પશ્ચિમ દિશા તરફની હે.આરે.ચો.મી. ૦-૨૨-૨૨ વાળી જૂની શરતની પિયત ખેતીકીય જમીન (૧) ચાવડા હરીસિંહ લક્ષ્મણજી (૨) કનકબા શિવાજી ચાવડા (૩) નરેન્દ્રસિંહ શિવાજી ચાવડા (૪) અજયજી શિવાજી ચાવડા (૫) લીલાબેન ભગવતસિંહ ચાવડા(૬) દીપકસિંહ ભગવતસિંહ ચાવડા (૭) ઘનશ્યામજી ભગવતસિંહ ચાવડાની કબજા, સંયુક્ત માલિકીની, ભોગવટાની બોજામુક્ત તેમની માલિકી, કબજા, ભોગવટાની આવેલ હોવાનું જણાવી તેઓએ સદરહુ જૂની શરતની પિયત ખેતીકીય જમીનના ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની તેઓએ અમારી પાસે માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, અલાખો યા લૈણા, ખોરાકી, પોષાકી, વિગેરેનો બોજો બાનાખત, કબજા-કરાર, વેચાણ કરાર, દસ્તાવેજ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે બાબતના લેખિત પુરાવા સહીત રજી.એ.ડી. થી નીચેના સરનામે અમો એડવોકેટને જાણ કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો કોઈનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિસ્સો કે બોજો નથી અને હોય તો તે વેવ યાને જતો કરેલ છે તેમ સમજી સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશુ ત્યારબાદ કોઈની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહિ તે જાણવું. સ્થળ : કલોલ તારીખઃ ૦૮-૦૬-૨૦૨૪ મારી મારફતે :- ચાવડા વિક્રમસિંહ જવાજી અલ્પેશ વ્યાસ (એડવોકેટ) ઓફિસઃ એસ-૬૯, સિલ્વર પ્લાઝા, પૂજા ફાસ્ટફૂડ સામે, નવજીવન મિલ કમ્પાઉન્ડ, કલોલ, ગાંધીનગર M. 9737764742
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap