DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Jaspur
CITY auda
SURVEY# Block No. 60
NOTICE CONTENT
Public Notice Located in Jaspur, District Gandhinagar, Sub-District Block No.60 Land of 0-47-55 owned jointly by Gomatiben Amrutbhai Prajapati, (2) Vishnubhai Amrutbhai Prajapati, (3) Deepikaben Amrutbhai Prajapati and (4) Sohamkumar Amrutbhai Prajapati is free of any encumbrance, charges, claims or legal disputes. A request has been made for a title clearance opinion. There is no burden, charge, or any rights including easement over the said land. If there are any claims, please inform us at the below address within 7 days with written evidence. After the stipulated time, failing to do so will conclude that no claims exist, and we will issue a title clearance certificate. Any complaints thereafter will not be entertained. Date: 28-05-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે -જાસપુર ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ કલોલ તાલુકાના મોજે-જાસપુર ગામની સીમના બ્લોક નં.૬૦ હે.આરે.ચો.મી.૦-૪૭-૫૫ ની જમીન (૧) ગોમતીબેન અમરતભાઈ પ્રજાપતિ, (ર૨) વિષ્ણુભાઈ અમરતભાઈ પ્રજાપતિ, (3૩) દિપીકાબેન અમરતભાઈ પ્રજાપતિ તથા (૪) સોહમકુમાર અમરતભાઈ પ્રજાપતિની સંયુક્ત માલીકી કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક, હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ .ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોયતો તે જતો કરેલછે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૮-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ ઠે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap