DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Jetpur
CITY auda
SURVEY# 385 (Old Survey Number 151)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the registration district of Mehsana, in the sub-district and taluka of Kadi, at the village Mojje Jetpura, according to the re-survey, new survey number 385 (old survey number 151) of area 3310 square meters costing Rs. 2.30 per square meter holds account number 548 contains old conditional farming land. Jitendrakumar Madhavlal Patel, resident of 1, Mahavir Society, Kalol, Gandhinagar, and Bhagwanbhai Ranchhodbhai Patel, resident of Soniwas, Thol, taluka Kadi, district Mehsana are the joint complete beneficial owners and hold undisputed possession. They have decided to sell the said land and have requested a certificate for its clear and marketable title. Any individual, bank, firm, or institution holding any kind of interest, rights, portion, claim, or burden must notify us within 7 days from the publication of this notice via registered post AD, failing which it will be assumed that no such interest exists, and the title clearance certificate for the said land will be issued by us and the purchase process by the buyer will be completed.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ મહેસાણાના સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા કડીના ગામ મોજે જેતપુરાની સીમનાં રી-સર્વે અનુસારના નવા સર્વે નંબર-૩૮૫ (જુના સર્વે નંબર-૧૫૧) ની હે-આરે-ચોમી ૦- ૩૩-૧૦ યાને કે ૩૩૧૦ ચોરસમીટરની આકાર રૂ.૨-૩૦ પૈસાવાળી ખાતા નંબર-૫૪૮ ધરાવતી જુની શરતની ખેતીની જમીન (૧) જિતેન્દ્રકુમાર માધવલાલ પટેલ, રહેવાસી-૧, મહાવીર સોસાયટી, કલોલ, ગાંધીનગર તથા (ર૨) ભગવાનભાઈ રણછોડભાઈ પટેલ રહેવાસી-સોનીવાસ, થોળ, તાલુકો કડી, જીલ્લો મહેસાણાનાંએ તેઓની સંપૂર્ણ, સંયુક્ત, સહીયારી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત ન જણાવી તેમજ અમારા વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી. તારીખ : ૨૭-૦૫-૨૦૨૪ વિનોદ સી. દરજી એડવોકેટ ૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap