NOTICE CONTENT
Public Notice
This is to inform the public, by way of this public notice issued under the instruction of our client, Ms. Pratimaben Naranbhai Patel, residing at 569, Ranchhodbapa Faliya, Zadeshwar, Taluka Bharuch, that the property belonging to her, located in the village of Sarar, Taluka Karjan, District Vadodara, bearing survey numbers 22, 833, 1069, and 1181, as well as the house numbers 418, 4112, 4113, and 1 with a courtyard, located in Sarar, Taluka Karjan, District Vadodara, are ancestral property. These properties are owned by Patel Kanubhai Ramdas, Patel Anilbhai Ramdas, Patel Ashokbhai Ramdas, Patel Shardaben Ramdas, their heirs, and us, the Patel Pratimaben Naranbhai Patel family. Regarding these properties, a lawsuit has been filed in the court of the Civil Judge, Vadodara, under case number 523/2018, which is currently pending. Therefore, anyone who makes any changes to the current state of the property against our rights, or who takes any action related to construction of any part of the house or courtyard, or enters into any written agreement, formal or informal, or any financial transactions, with individuals claiming ownership of these properties, shall be solely responsible for their actions. We will not be responsible for any such actions, and we will be forced to take legal action, both civil and criminal, against all involved individuals. Please take this public notice seriously.
Hina U. Vhora Manish G. Patel
EEDED Advocate
K-32, Baghe Huda Society, Pleasant Hotel Near, Samarkha Chowkdi, Anand. Mobile: 4359500581
| Th. 12, Shridhar Society, Madhuram Party Plot, Zadeshwar, Bharuch. Mobile: 9925863445
ગુજરાતી નોટિસ
જાહર નોટીસ
આથી અમારા અસીલ પ્રતિમાબેન નારણભાઈ પટેલ, રહે. ૫૬૯, રણછોડબાપા ફળિયું,
મુ.પો.ઝાડેશ્વર, તા.જી.ભરુચનાઓની સુચનાથી આ જાહેર નોટિસ આપી જાહેર જનતાને
જાહેર ચેતવણી આપી જણાવીએ છીએ કે,મોજે ગામ સરાર તા.કરજણ જી.વડોદરાના
ખાતા નં.પ૩, રે. સર્વેન. ૨૨, ૮૩૩, ૧૦૬૯, ૧૧૮૧ વાળી જમીન તેમજ મોજે સરાર
તા.કરજણ, જી.વડોદરામાં આવેલ ઘરનં. ૪૧૮, ૪૧૧૨, ૪૧૧૩, ૧ ગભાણવાળી
સચુક્ત માલિકીની વડીલો-પાર્જિત મિલકત આવેલી છે. જે મિલકતો પટેલ કનુભાઈ
રામદાસ, પટેલ અનિલભાઈ રામદાસ,પટેલ અશોકભાઈ રામદાસ, પટેલ શારદાબેન
રામદાસનાઓ અને તેઓના વારસો તેમજ અમો પટેલ પ્રતિમાબેન નારણદાસ
પટેલનાઓની છે.જે મિલકતો બાબતે વડોદરાના મે.સિવિલ જજ સાહેબની કોર્ટમાં
રે.મુ.ન.૫૨૩/૨૦૧૮ થી વિગતવાર દાવો દાખલ કરેલ છે. જે હાલ પેન્ડિંગ છે.જેથી
સદર મિલકત બાબતે અમારા હક્ક અધિકાર વિરુદ્ર મિલકતની હાલની સ્થિતિમાં કોઈપણ
જાતનો ફેરફાર કરવામાં આવશે કે પછી ઘર-ગભાણના બાંધકામને લગતી કોઈપણ હેલો
હરકત કરવામાં આવશે તો તેમજ સદર મિલકતોના રેકર્ડ ઉપર ચાલતા ઇસમો સાથે
કોઈપણ જાતના કાચા-પાકા લખાણો કે ખાનગી કે સરકારી કે અર્ધસરકારી લેવડ-દેવડ
કોઈએ કોઈ પણ રીતે કરશે-કરાવશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં અને જરૂર પડે
લગતા વળગતા તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહીઓ દિવાની તેમજ ફોજદારી રાહે
કરવી પડશે તેની આ જાહેર નોટિસની ગંભીરતાથી નોંધ લેવી.
હિના યુ. વ્હોરા મનીષ જી. પટેલ
EEDED એડવોકેટ
કે. ૩૨, બાગે હુડા સોસા., પ્લીઝન્ટ હોટલ પાસે, | ઠે. ૧૨, શ્રીધર સોસાયટી, મધુરમ્ પાર્ટીપ્લોટ,
સમરખા ચોકડી,આણંદ. મો.૪૩૫૯૫૦૦૫૮૧ ઝાડેશ્વર, ભરૂચ. મો.૯૯૨૫૮૬૩૪૪૫