NOTICE CONTENT
Public Notice: It is hereby informed to the public that the undeveloped open plot no. 33 of 4140 sq.m. in the non-agricultural city survey area of Zhaloda, Kadi, District Mehsana, is jointly owned and possessed by Kirtanbhai Maheshbhai Shah, Pratikbhai Bhupendrabhai Shah, Dhanshyambhai Mohanbhai Patel, Ishan Dhanshyambhai Patel, Rajeshbhai Mohanbhai Patel, Harshadkumar Mohanbhai Kakadia, Rashmiben Sharadbhai Patel and Geetaben Jigneshbhai Patel. The property is free from all encumbrances and the owners have requested us for a Title Clearance Certificate. Therefore, anyone having any claims, interests, shares, related encumbrances, maintenance rights, or any other type of right in the said property should submit written evidence within 7 days from the publication of this notice, to the address provided below. Failing to do so will waive any such claims of interest, right or ownership, and a Title Clearance Certificate will be issued accordingly. Note this. Date: 25/05/2024, Place: Ahmedabad, B.L. Rabari (Advocate and Notary), Address: 59, Shastrinagar Society, Ghatlodiya, Ahmedabad, 9924053035
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતા ને જણાવવાનું કે
મોજે - ઝાલોડા,તા - કડી,જી -
મહેસાણાની સીમના બીનખેતીના સીટી
સર્વે વિસ્તાર ના સીટ નં - એનએ
૯૯૮(જુ.શ નં - ૬૯૦ પૈકી) પ્લોટ નં
- 3૩ની અનડેવલપ ૪૧૪૦ચો.મી ના
ખુલ્લા પ્લોટ વાળી જમીન કીર્તનભાઈ
મહેશભાઈ શાહ, પ્રતિકભાઈ
ભુપેન્દ્રભાઈ શાહ,ધનશ્યામભાઈ
મોહનભાઈ પટેલ,ઈશાન
ધનશ્યામભાઈ પટેલ,રાજેશભાઈ
મોહનભાઈ પટેલ, હર્ષદકુમાર
મોહનભાઈ કાકડીયા, રશ્મીબેન
શરદભાઈ પટેલ તથા ગીતાબેન
જીગ્નેશભાઈ પટેલ નાઓની સંયુકત
માલીકી તથા કબજા ભોગવટામાં
આવેલ છે અને સદર મિલકત તમામ
પ્રકારના બોજા થી મુકત આવેલી છે
અને સદરહું મિલકત તેઓ વેચાણ
કરવા ઈચ્છતા હોઈ અમારી પાસે
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. આથી સર્વે શખ્સો કે
જેમને સદરહું મિલકતમાં કોઈપણ
પ્રકારનો લાગ-ભાગ હકક,હીત, હીસ્સો
સબંધ બોજો કે અલાખો ભરણ-પોષણ
નો હકક કે બાનાખત ધારક નો હકક કે
અન્ય કોઈપણ પ્રકારનો હકક ધરાવતા
હોયતો તેમણે તે અંગેની લેખિત જાણ
રજી.એડી થી આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત ) માં તે અંગેના તમામ
લેખિત દસ્તાવેજી પુરાવાઓ સહીત
નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં
નહી આવે તો સદરહું જમીન માં અન્ય
નો કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-
ભાગ હકક,હીસ્સો હીત-સબંધ,બોજે કે
અલાખો ભરણપોષણ નો હકક કે
બાનાખત ધારક નો હકક કે અન્ય
કોઈપણ પ્રકારનો હકક નથી અને જો
હોયતો તે જતા ( વેઈવ ) કરેલ છે તેમ
માનીને ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે જેની નોંધ લેશો.
તા ૨૫/૦૫/૨૦૨૪
સ્થળ - અમદાવાદ
મારી સુચના અને ફરમાઈશથી
અમારી મારફતે
બી.એલ.રબારી
( એડવોકેટ એન્ડ નોટરી)
રહે - ૫૯, શાસ્ત્રીનગર સોસાયટી
ઘાટલોડીયા,અમદાવાદ
૯૯૨૪૦૫૩૦૩૫