Public Notice for P

Jodhpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Jodhpur
CITY ahmedabad
FINAL PLOT# 161
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad, Sub-district Ahmedabad - 4 (Paldhi), Taluka Vejalpur, in the village of Jodhpur, in the land of Town Planning Scheme No. P, Final Plot No. 161, the property located in the "Venus Ivy" scheme located on the second floor of B-Block in the flat No. B/202, which has a construction of 258.36 sq. m. belonging to Rekhaben Rameshchandra Shah, is independent, possession, enjoyment and free of encumbrances. We have been requested for a Title Clearance Certificate. If any person, bank, firm or institution has any kind of interest, right, benefit, share, claim or encumbrance on the said property, then they should inform us in writing within 7 (seven) days of the publication of this notice, along with documentary evidence of the same at the following address by registered post A.D. If this is not done, then we will assume that there is no interest, right, benefit or share of any kind on the said property, and if there is any, it is considered to be waived, and we will issue a Title Clearance Certificate for the said property. Take note. Date: 22/08/2024 Oza & Associates Kalpana D. Oza Advocate & Notary 85, Management Enclave, Vastrapur, Ahmedabad - 380015 Phone No. 079-48001571
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ- ૪ (પાલડી)ના તાલુકા વેજલપુરના મોજે જોધપુરની સીમમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.પ ના ફાઇનલ પ્લોટનં. ૧૬૧ પૈકીની જમીન ઉપર આવેલ ““વિનસ આઇવી”(VENUS IVY) ના નામથી ઓળખાતી યોજનામાં બી-બ્લોકમાં બીજા માળ પર આવેલ ફ્લેટ નં. બી/ ૨૦૨ જે ૨૫૮.૩૬ ચો. મી.ના બાંધકામ વાળી મીલકત રેખાબેન રમેશચંદ્ર શાહની સ્વતંત્ર માલીકી, કબ્જા, ભોગવટાની અતે બોજારહિત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ મીલકત ઉપર જો અત્ય કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના દસ્તાવેજી પુરાવા સહિત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. થી કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ મીલકત ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો નથી અને હોય તો તે જતો યાને વેવ કરેલ છે, તેમ સમજી અમો સદરહુ મીલકતનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું તેની નોંધ લેવી. તા. ૨૨/૦૮/૨૦૨૪ ઓઝા એન્ડ એસોસીએટ્સ કલ્પના ડી. ઓઝા એડવોકેટ એન્ડ નોટરી ૮૫, મેનેજમેન્ટ એન્કલેવ વસ્ત્રાપુર, અમદાવાદ -૩૮૦૦૧૫ ફોન નં. ૦૭૯-૪૮૦૦૧૫૭૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap