Public Notice for 51

Jodhpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Jodhpur
CITY auda
FINAL PLOT# 67/2
SURVEY# 1321, 381/1 (Old Survey No. 1054)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Ahmedabad Sub-District Ahmedabad - 4 (Paldhi) Taluka Vejalpur, Village Moje Jodhpur, Survey No. 1321, Surn. No. 381/1 (Old Survey No. 1054) in the village limits of Vejalpur, 6810 land which is included in T.P. Scheme No. 51, Final Plot No. 67/2 and the area of which has been determined to be 4086 sq.m. The said non-agricultural land is the joint ownership and possession of JP ISKON Pvt. Ltd. and is free from any other encumbrances. It is hereby informed that we have received an application for a title clearance, marketable and encumbrance free certificate for the above mentioned land. Therefore, if any person has any right, interest, share, claim or encumbrance on the above mentioned land, he/she shall inform us in writing with documentary evidence within 7 (seven) days from the date of publication of this notice at the following address by registered A.D. post. If this is not done, it will be assumed that there is no right, interest, share, claim or encumbrance of any kind of any other person on the above mentioned land and if there is any, it will be deemed to be waived. We will issue a title clearance certificate and no dispute of any kind will be entertained thereafter. Date: 31/05/2024 D.V. Desai & Company Advocates on behalf of Hitesh D. Desai 26/A, Narayan Nagar Society, Chandranagar Six Roads, Paldhi, Ahmedabad - 380 007 Tel No. 226621793/26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૪ (પાલડી) તાલુકા વેજલપુરનાં ગામ મોજે જોધપુરની સીમનાં ખાતા નં.૧૩૨૧ નાંસર્વનં. ૩૮૧/૧ (મોજે વેજલપુરની સીમનાં જુના સર્વે નં.૧૦૫૪) ની ૬૮૧૦ ની જમીન જેનો સમાવેશ ટી. પી. સ્કીમ નં. ૫૧ નાં ફાઇનલ પ્લોટ નં.૬૭/૨ થી કરવામાં આવેલ છે તથા જેનું ક્ષેત્રફળ ૪૦૮૬સ. ચો.મી. નક્કી કરવામાં આવેલ તે બીનખેતીની જમીન જેપી ઇસ્કોન પ્રાઇવેટ લિમીટેડની કુલ સંયુક્ત માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલછે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન - ૭ (સાત) માં અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટ થી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અતે હોય તો તે જતો કરેલ છે તેમજ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા.૩૧/૦૫/૨૦૨૪ ડી. વી. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨ર૬૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap