Public Notice for 6 (Vejalpur)

Jodhpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Jodhpur
CITY auda
FINAL PLOT# 30/1
SURVEY# 136 (Old Survey Number: 230)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Shri Girishbhai Natvarlal Patel, resident of Ghatlodiya, Ahmedabad, has decided to sell a total of 3536 square meters of land, which is half of the total 8903 square meters of land located in the west direction of survey number 136 (old survey number 230) in the village of Jodhpur, Taluka Vejalpur, District Ahmedabad. This land has been allotted under Town Planning Scheme Number 6 (Vejalpur) as Final Plot Number 30/1. Our client has declared that this Final Plot Number 30/1, with a total area of 3536 square meters, is completely, independently, and exclusively owned and occupied by them, free from any encumbrances. They have requested us to obtain a certificate confirming that the land title is clear and marketable. Therefore, if any person has any claim, right, interest, share, demand, or encumbrance on this land, they are required to provide written notification with supporting evidence to us within 7 days from the date of this public notice at the address mentioned below. If no such notification is received within the stipulated time, it will be deemed that there is no claim, right, interest, share, demand, or encumbrance by any person on the said land, and if there is, it is considered to be waived. We will issue a certificate confirming the title clearance. Any dispute will not be entertained after that. Subsequently, our client will proceed with the purchase of the said land. Date: 10-06-2024. Jani & Company Solicitors, Advocates & Corporate Attorneys House "M", Mondial Retail Park Between ISKON Temple and Rajpath Club S.G. Highway, Bodakdev, Ahmedabad-380059 Phone No.: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી ગીરીશભાઈ નટવરલાલ પટેલ, રહેવાસી-ઘાટલોડીયા, અમદાવાદનાએ જીલ્લાઅમદાવાદના તાલુકા વેજલપુરના ગામ મોજે જોધપુરના સર્વે નંબર-૧૩૬ (ગામ મોજે વેજલપુરના જુના સર્વે નંબર-૨૩૦) ની કુલ ૮૯૦૩ ચોરસમીટર પૈકીની અડધા હિસ્સાની પશ્ચિમ દિશા તરફની ૪૪૫૧.૫૦ ચોરસમીટર જમીન, જેને ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-૬ (વેજલપુર) માંફાઈનલ પ્લોટ નંબર-૩૦/૧ ની કુલ ૩૫૩૬ચોરસમીટર જમીન ફાળવાયેલી છે, તેફાઈનલ પ્લોટ નંબર- ૩૦/૧ ની કુલ ૩૫૩૬ ચોરસમીટર જમીન તેમની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનુ નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અત્ચ કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૧૦-૦૬-૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટર્નીંઝ, હાઉસ “એમ”, મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap