NOTICE CONTENT
Public Notice
Regarding registration district Ahmedabad and sub-district Ahmedabad, situated in Vejalpur Taluka, Moje Jodhpur. Survey No. 15/1 is included in draft TP No. 3 (Vejalpur). Final plot No. 155, non-agricultural land, Salvik (Satellite) Co. O. Housing Service Society Ltd. known as Salvik Residency, flat No. 103, located on the first floor. Property, which is registered in the name of Indira Ramniklal Gakdar in the society's record. In this regard, the society has issued a share certificate No. 3, one share worth Rs. 50, a total of 5 shares, share No. 11 to 15. Issued on 11/06/2009. The original share certificate is lost/missing. The applicant has requested the society to issue a new duplicate original share certificate. In view of the above, if anyone has any objection, opposition or any kind of interest, right, share, claim, lien, charge on the property, they should inform us in writing with certified documentary evidence within seven days of the publication of this notice at the address given below. If they fail to do so, it will be considered that they have no right, interest or any kind of claim, lien, charge on the said property, and if they have, they have waived their rights. If the lost certificate is found by anyone, it should be deposited with the society. Keeping this in mind, the society will issue a duplicate original share certificate for the said property. No complaints will be entertained thereafter. This is for the information of the public.
Place: Ahmedabad, Date: 02/06/2024
On behalf of the client, by:
R. D. Savaliya Advocate
Rohit Estate, Opposite Ujala Circle
S.G. Highway, Sarkhej
Ahmedabad
Mob: 9898001781, 9898011781
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ
અતે સબ ડિસ્ટ્રીકટ અમદાવાદના
વેજલપુર તાલુકાના મોજે જોધપુરની
સીમના સર્વે નં. ૧૫/૧ નો જેનો
સમાવેશ ડ્રાફ્ટ ટી.પી. નં. ૩
(વેજલપુર) માં થતાં તેને ફાળવેલ
ફાઈનલ પ્લોટ નં. ૧૫૫ પૈકીની
બિનખેતીની જમીન ઉપર આવેલ ધી
સાલ્વીક (સેટેલાઈટ) કો. ઓ.
હાઉસીંગ સર્વિસ સોસાયટી લી. કે જે
સાલ્વીક રેસીડેન્સીના નામથી
ઓળખાતી સોસાયટીનાં પહેલા માળે
આવેલ ફલેટ નંબર ૧૦૩ વાળી
મિલકત, જે સોસાયટીના રેક્ડેમાં
ઈન્દીરા રમણીકલાલ ગક્દરના નામે
આવેલી છે. જે અંગે સોસાયટી તરફથી
એક શેર સર્ટીફિકેટ નં. ૩, દરેક રૂ.
૫૦નો એક એવા શેર નંગ ૫, શેર નં.
૧૧થી૧૫તા.:૦0૧ ૧૧ ૨૦૦૯ના
રોજ અસલ ઈસ્યુ કરવામાં આવેલ, જે
અસલશેર સર્ટીફિકેટ તેમના દ્વારા ગુમ/
ખોવાઈ હોઈ, તેવી હકીકત જણાવી
તેઓએ સોસાયટી પાસેથી ડુપ્લીકેટ નવું
અસલ શેર સર્ટીફિકેટ કાઢી આપવાની
માંગણી કરેલ, તે અનુસંધાને મજકૂર
શેર સર્ટીફિકેટ ઈસ્યુ કરવા અંગે કોઈને
કોઈપણ પ્રકારનો વાંધો વિરોધ કે
મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, દાવો,
અલાખો,બોજો, લીયન, ચાર્જ હોય તો
તેમણે આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દિન ૭ સાત માં અમોને સર્ટીફાઈડ
દસ્તાવેજી લેખીત પુરાવા સહીત નીચેના
સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં
કસુર યા વિલંબ થશે તો મજકુર મિલકત
ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક,હીસ્સો, હીત સંબધ,
બોજો, ચાર્જ નથી, અને હોય તો તેમણે
પોતાનો હકક જતો (wave) કરેલ છે,
જો ભવિષ્યમાં ગુમ થયેલ સર્ટીફિકેટ કોઈ
શખ્સને મળી આવેતાં સોસાયટીમાં જમાં
કરવાની શરતની આધીન તેમ સમજીને
મજકૂર મિલકતનું ડુપ્લીકેટ અસલ શેર
સર્ટીફિકેટ સોસાયટી તરફથી ઈસ્યુ
કરવામાં આવશે ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
સ્થળઃ અમદાવાદ. તા. ૦૨/૦૬/૨૦૨૪.
અમારી મારફતે અસીલની સુચનાથી
આર. ડી. સાવલિયા એડવોકેટ
રોહિત એસ્ટેટ, ઉજાલા સર્કલની સામે,
એસ.જી. હાઈવે, સરખેજ,
અમદાવાદ.
મો.: ૯૮૯૮૦૦૧૭૮૧, ૯૮૯૮૦૧૧૭૮૧