District Ahmedabad Sub-District Ahmedabad-4 (Paldi) within taluka Vejalpur, in village Jodhpur, the land allocated under TP Scheme No.-P, Final Plot No.-33-1 Sub Plot No.-A-1, titled 'Gold Coin' as a scheme by 'Satellite Center Members Association', contains Shop Number: G/11 as a property, for which Membership Certificate has been allocated to (1) Jayantilal Shivalal Patel and (2) Kanubhai Prahladbhai Patel as original members. The original owner of the respective property has not taken any loan or mortgaged the said property in any bank, and the allocated share certificate has unfortunately been lost. If found, please inform at the address below without misusing it. Misuse will be treated as void based on this notice. Date: 04-04-2025 Location: Ahmedabad, Paresh H. Patel - Advocate and Notary, Office: (O.)-FF.-4, Satyasurya Complex, Near Satadhar Crossroads, Sola Road, Ghatlodia, Ahmedabad-380061, Mobile: 9904039861.
ગુજરાતી નોટિસ
સ્ટ્રીક્ટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૪(પાલડી)ના
તાલુકો-વૈજલપુરના મોજે ગામ-
જોધપુરની સીમના હાલના નવા સર્વે
નં.-૧૯૪ પૈકી (જુનો વેજલપુર સર્વે
નંબર-૨૫૯)ની જમીનને ફાળવેલ
ટી.પી. સ્કીમ નં.-પ, ફાઈનલ પ્લોટ
નં.-૩૩-૧ સબ પ્લોટ નં.-એ-૧ ની
જમીન ઉપર “સેટેલાઇટ સેન્ટર
મેમ્બર્સ એસોસીએશન” ની “ગોલ્ડ
કોઇન” ના નામે સ્કીમ આવેલ છે,
તેમાં બ્લોક- “એ” માં આવેલ દુકાન
નંબર : જી/૧૧ વાળી મિલકત અંગે
શેર સર્ટીફીકેટ (૧) જયંત્તિલાલ
શીવલાલ પટેલ (૨) કનુભાઇ
પ્રહલાદભાઈ પટેલ ને મૂળ સભાસદ
તરીકે ફાળવી આપેલ. અમારા
અસીલે કે સદરહું મિલકતના મૂળ
માલિકે સદરહું મિલકત ઉપર કોઇપણ
બેંકમાંથી લોન લીધેલ નથી કે સદરહું
મિલકત મોર્ગેજ કરેલ નથી, તથા
તેઓથી સદર મિલકતનું ફાળવેલ શેર
સર્ટીફીકેટ શરતચૂકથી ખોવાઇ ગયેલ
છે, જેકોઈને સદર શેર સર્ટીફીકેટ મળી
આવે તતો નીચેના સરનામે જાણ કરવી
તથા તેનો દુરઉપયોગ કરવો નહીં અને.
તેમ છતાં જો દુર ઉપયોગ થશે તો આ
નોટીસના આધારે રદબાતલ ગણાશે.
તારીખ: ૦૪-૦૪-૨૦૨૫
સ્થળ : અમદાવાદ
પરેશ એચ. પટેલ -
એડવોકેટ એન્ડ નોટરી
ઓફીસ: (ઓ.)-એફ.એફ.-૪,
સત્યસુર્ય કોમ્પલેક્ષ, સતાધાર ચાર
રસ્તા પાસે, સોલારોડ,ઘાટલોડીયા,
અમદાવાદ-૩૮૦૦૬૧,
મો.: ૯૯૦૪૦૩૯૮૬૧
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap