NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that, in the territory of Survey Number 216 within the limits of Jodhpur, Vejalpur, district Ahmedabad, included under TP Scheme Number Pending, allocated to Final Plot Number 19 with an area of 4102 sq.m. has been developed into a scheme known as 'Vivaan Square'. Located on the fifth floor of Block A, Unit Number 507/A has a super built-up area of 1458 sq.ft or 134.45 sq.m. This property, referred to as 'the said property', along with the undivided share of land measuring 21.38 sq.m, is owned by (1) Nita R. Prajapati, (2) Ramila S. Satashiya, (3) Ilaben Yogeshbhai Gandhi, and (4) Vinod A. Desai.
A clear title certificate has been requested before us concerning the said property. Therefore, all parties having any claim, food, clothing, any kind of direct or indirect part, rights, shares, charge, burden or lien rights included in the said property are to notify within seven (7) days via registered mail to the provided address, else it shall be considered that any rights or shares have been waived. Post this period, a clear title certificate for the property will be issued, and no further disputes will be entertained.
Shrinath Parikh
Wadia Ghandy & Co. (Ahmedabad) (Advocates and Solicitors)
1st Floor, Chandan House, next to Mayor's Bungalow, Law Garden, Ahmedabad-380006
Phone: (079) 26564700/26564800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જહેર જનતાને જણાવવામાં આવે
છે કે, ડિસ્ટ્રીકટ: અમદાવાદ, ee
વેજલપુરના મોજે ગામઃ જોધપુર
સીમમાં આવેલ સર્વે નંબર રસો
સર્વે નંબર ૨૧૬) ની જમીનનો સમાવેશ
ટાઉનપ્લાનીંગ સ્કીમ નંબર પમાં થતાતે
બદલ ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ
નંબર ૧૯નીક્ષેત્રફળ૪૧૦૨ચો.મી.ની
બીનખેતીની જમીનની ઉપર
વિકસાવવામાં આવેલ ‘વિવાન સ્ક્વેર’
તા નામથી ઓળખાતી સ્કીમના બ્લોક -
એ નાપાંચમાં માળ ઉપર આવેલ યુનીટ
નંબર ૫૦૭/એ ની ક્ષેત્રફળ ૧૪૫૮ ચો.
ફુટયાને કે ૧૩૪.૪૫ ચો.મી.ના સુપર
બીલ્ટઅપ એરીયાવાળી મિલકત (જેને
હવે પછી ‘સદરહુ મિલકત” તરીકે
સંબોધવામાં આવેલ છે) તથા સદર
મિલકતમાં પોષાતા ક્ષેત્રફળ ૨૧.૩૮
ચો.મી.ના વણ વહેંચાયેલ હિસ્સાની
જમીનમાં (૧) નીતા આર. પ્રજાપતિ
(ર૨) રમીલા એસ. સતાશીયા (૩)
ઈલાબેન યોગેશભાઈ ગાંધી તથા (૪)
વિનોદ એ. દેસાઈનાઓના માલીકીપણા
બાબત અમારા અસીલ દ્વારા અમારી
સમક્ષ ટાઈટલ કલીયર સર્ટીફીકેટની
માંગણી કરેલ છે.
સબબ સર્વે શખ્સો કે જેમનો સદરહુ
મિલકતમાં ખોરાકી, પોષાકી, કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ચાર્જ,
બોજો અલાખો કે લિયન ચાર્જ પોષાતો
હોય તો તેઓને આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં તે અંગેના તમામ લેખિત
પુરાવા સહીત નીચેના સરનામે રજીસ્ટર્ડ
ટપાલદ્વારા જાણ કરી વાંધો નોંધાવવો. જો
તેમ કરવામાં નહિ આવેતો સદરહુ
મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક,
હિસ્સો પોષાતો હોય તો તે જતો યાને કે
“વેઈવ' કરેલ છે તેમ સમજી મુદત વિત્યે
સદરહુ મિલકતનું ટાઈટલ કલીયર
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર
માન્ચ રખાશે નહિ તે જાણવું.
શ્રીનાથ પરીખ
વાડીયા ઘાંડી એન્ડ કૂં. (અમદાવાદ)
(એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ)
૧ લો માળ, ચંદન હાઉસ, મેયરના
બંગલાની બાજુમાં, લો-ગાર્ડન,
અમદાવાદ- ૩૮૦૦૦૬
ફોન : (૦૭૯) ર૬૫૬૪૭૦૦/
૨૬૫૬૪૮૦૦