Public Notice for 3

Jodhpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Jodhpur
CITY ahmedabad
FINAL PLOT# 92 and 1692/2
SURVEY# 232/1 and 53/1 (Old Vejalpur Survey No. 1223/1 and 147/1)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, the property located in the district registration district of Ahmedabad, sub-district of Ahmedabad (Paldi), taluka Vejalpur, within the village limits of Jodhpur, survey numbers 232/1 and 53/1 (old Vejalpur survey numbers 1223/1 and 147/1) which is included under TP Scheme No. 3, divided flat numbers 92 and 1692/2, identifies under the project known as 'RATNAAKAR HALCYON'. The flat located in block number A on the floor, specifically flat number A/1302, is independently owned and freely held by Rupesh Ashvinbhai Mehta. It has been decided to perform an irreversible sale to Ms. Riya N Thakkar. Consequently, our client has requested a Title Clearance Certificate from us to ensure no other claims, parts, rights or interests are held by others concerning this property. If anyone has claims or interests against this property, they must inform us through a registered post at the given below address within seven days of this notice being published. If not, no claims, interests, disputes or complaints will be entertained hereafter, and a Title Clearance Certificate will be issued post the given period.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ! અમદાવાદ, સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ- જ પાલડી), તાલુકા વેજલપુરના મોજે ગામ જોધપુરની સીમનાસર્વેનં. પ૩૨/ ૧ તથા ૫૩/૧ (જુના વેજલપુર સર્વે નં, ૧૨૨૩/૧ તથા ૧૪૭/૧)ની| જુમીન જેનો સમાવેશ ટી. પી. સ્કીમ નં, જ માંથતાફાળવેલ ફા,પ્લોટ નંબર, -૯૨ ત્થા ૧૬૯૨/૨ ની બિનખેતીની જમીન ઉપર યોજના કે જે “RATNAAKAR HALCYON" = નામથી ઓળખાય છે, તેમાં આવેલ બ્લોક નંબર :- એ નાત્તેરમાં માળ ઉપર આવેલ ફ્લેટ નંબર :- એ/૧૩૦૨ વાળી મિલકત રૂપેશ અશ્ચિનભાઈ| મેહતાએ પોતાની સ્વતંત્ર માલિકીની કબજા ભોગવટાની અને ત્તમામ| પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારા અસીલ નામે રીયા એન ઠક્કરને અઘાટ વેચાણ આપવા નક્કી કરેલ છે, તેથી અમારા અસીલે અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે,જેથી| મિલકત પરત્વે કોઈનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો વિગેરે પોષાતા તો તેઓએ તે અંગેની જાણ આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન સાત (૭) માંદસ્તાતેજી પુરાવા સહિત લેખિતમાં અમોને રજીસ્ટર્ડ પોસ્ટથી! નીચે દશવિલ સરનામે જાણ કરવી. જો. તેમ કરવામાં નહીં આવે તો સદર મિલકત કે તેના કોઇપણ ભાગ પરત્વે અન્ય કોઈનો કોઈ જ હક્ક, હીત, હિસ્સો, સબંધ, લાગભાગ, ભાગીદારી, દાવો, અલાખો, બોજો, ગીરો, લીયન, ચાર્જ કે અન્ય હક્ક નથી અને હોય તો તે તમામ રાજીખુશીથી જતા યાને કે વેવ કરેલ! છે,તેમ સમજી અમો મુદત વિત્યા બાદ ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઇસ્યુ કરી દઈશથુ અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની દાદ-ફરિયાદ, તકરાર ચાલશે નહી તે બાબતની જાહેર જનતાએ તથા લાગતા વળગતા તમામે નોંધલેવી. તા.૦૨-૦૪-૨૦૨૫ Chirag & Chirag ASSOCIATES Chirag J. Bavadiya, Advocate Chirag G. Ghadiya, Advocate 703/2, 7th Floor, Parshwa Tower, Nr. Pakwan Building, Pakwan Cross Road, S.G. Highway, Bodakdev, Ahmedabad — 380 015, Mobile : 9137639488/ 9099677104
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap