Public Notice
Registration District Ahmedabad Sub
District Ahmedabad-4 (Paldi) and
on the border of Jodhpur in Vejalpur taluka
Survey No.259 under T.P.Scheme
No.5 (Vejalpur) of the final plot
No.33/1 of sub-plot No.A/2 on
non-agricultural land called
'Bhavnirzar Center Members
Association' known as '*Goldcoin
Complex'. On its first floor, shop No.F/8/C with approximately 24.61 sq. m. i.e.,
265 sq.ft. super built-up area, the property under the independent ownership of
Jigishaben Rashminkumar Patel is free from all kinds of encumbrances and has determined to sell our
acquisition with a request for a title clearance
certificate from us. Hence this
property is claimed to be free from any kind of rights, charges, etc. by publishing this notice, and it must be notified with documentary evidence within 7 days at the address below. If there is any failure in doing so till the stipulated time, it will be considered that no such claim exists or is considered waived and hence a title clearance certificate will be issued and the sales procedures will be completed. After which, no grievances or disputes should prevail.
Date: 28-05-2024
Lalsingh R. Waghela, Advocate
Office - 131, Silicon Valley,
Shivranjani Crossroads, Satellite,
Ahmedabad - 380015.
Mo. No. 9825081169
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-4 (પાલડી) અને
વેજલપુર તાલુકાના મોજે જોધપુરની
સીમના સર્વે નં.259 ને ટી.પી.સ્કીમ
નં.5 (વેજલપુર) ના ફાઈનલ પ્લોટ
નં.33/1 ના સબ-પ્લોટ નં.એ/2 ની
બીનખેતીની જમીન ઉપર આવેલ
““ભાવનિર્ઝર સેન્ટર મેમ્બર્સ
એસોસીએશન''કે જે “*ગોલ્ડકોઈન
કોમ્પલેક્ષ''ના નામથી ઓળખાય છે.
તેના પહેલા માળે આવેલ દુકાન નં.એફ/
8/સી ની આશરે 24.61 સ.ચો.મી. યાને
265 સ.ચો .ફૂટ સુપર બીલ્ટઅપ એરીયા
બાંધકામવાળી મિલકત, જીજ્ઞાશાબેન
રશ્મિનકુમાર પટેલ ની સ્વતંત્ર માલિકી
કબ્જા ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાથી મુક્ત હોવાનુ તેમજ અમારા
અસીલને વેચાણ આપવાનુ નક્કી કરી
અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટની માંગણી કરેલછે. તેથીસદર
મિલકત પરત્વે કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક-હિસ્સો, હિત સંબંધ,
બોજા, ચાર્જ ઈત્યાદિ જે કાઈ પણ પોષાતુ
હોયતો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
7 (સાત) માં દસ્તાવેજી પુરાવાઓ સહિત
નીચેના સરનામે જાણ કરવી. જો તેમ
કરવામાં કસુર થયેથી મુદૂત વીતે સદર
મિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક-હિસ્સો, હિત સંબંધ,
બોજા, ચાર્જ ઈત્યાદિ પોષાતો નથી અને
પોષાતો હોય તો તે જતો (વેવ) કરેલ છે
તેમ સમજી સદર મિલકત અંગે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે
તેમજ વેચાણ અંગેની કાર્યવાહી પૂર્ણ
કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ
જાતનો વાંધો કે તકરાર ચાલશે નહી.
તા.28-05-2024
લાલસિંહ આર. વાઘેલા, એડવોકેટ
ઓફિસ - 131, સીલીકોન વેલી,
શીવરંજની ચાર રસ્તા, સેટેલાઈટ,
અમદાવાદ - ૩૮૦૦૧૫.
મો. નં. 9825081169
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap