Public Notice for 3

Jodhpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Jodhpur
CITY auda
FINAL PLOT# 215
SURVEY# 310
NOTICE CONTENT
Public Notice From our office, Asil Shafalya Info Link LLP, Office No. 728, Near Shakti Arcade, Science City Road, Sola, Ahmedabad, Gujarat-380060, we hereby issue this notice prompted by instructions and requirements that at the listed property under registration district Ahmedabad, sub-district Ahmedabad-4 (Paldi), Taluka: Vejalpur, at the vicinity: Jodhpur, Survey No. 310, T.P. Scheme No. 3, F.P. No. 215, a building named 'Unics Shyamal' is situated which includes offices No. 801 and 802 on the eighth floor, totaling approximately 5222 sq.ft. super built-up area. This property is currently in our complete ownership and possession. It is affirmed that the above property is free from any encumbrances. Any bank, private finance institutes or any individual or entity does not hold any objections, claims, rights, interests, burdens, easements, tenancy rights, proprietary rights, lien, attachment, or charges on the property. Anyone having any claims against this property must send their written proofs by registered post to the below address within 7 days from the publication of this notice, failing which the property will be considered as having clear title without any claims or objections assumed waived, and a Title Clearance Certificate will be issued thereafter. No disputes regarding the property's title will be considered post this notice, which everyone should note. Ahmedabad, Date: 25/05/2024 Ajit Nair, Advocate B/304/1, Gopal Palace, Nehru Nagar, Ahmedabad. Mobile No. 9828501136
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમારા અસીલ શાફલ્ય ઇન્ફા લિંક એલએલપી ઓફીસ.ઃ ૭૨૮, શક્તિ આર્કેડની પાસે, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ, ગુજરાત- ૩૮૦૦૬૦ની, સુચના અને ફરમાઇશથી આ નોટીસ આપી જણાવીએ છીએ કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ- ૪ (પાલડી) ના તાઃ વેજલપુર મોજે: જોધપુર રે. સર્વે નં. ૩૧૦, ટી.પી. સ્કીમ નં. ૩, એફ.પી. નં. ૨૧૫ની બિનખેતીની જમીન ઉપર “'યુનિકસ શ્યામલ'” નામની બિલડીંગ આવેલ છે, જેમાં ઓફીસ નં. ૮૦૧ અને ૮૦૨, આઠમો માળ, આશરે કુલ ક્ષેત્રફળ-૫૨૨૨ ચો.ફૂટ. સુપર બીલ્ટઅપ એરિયા વાળી મિલકત હાલમાં અમારા અસીલની કુલ, સંપુર્ણ માલિકી અને કબ્જા ભોગવટામાં હોવાનું જણાવેલ છે. ઉપરોક્ત મિલકત સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવેલ છે. ઉપરોક્ત મિલકત ઉપર કોઈ બેંક, ખાનગી ફાયનાન્સ સંસ્થાનો કે કોઈ વ્યક્તિ, સંસ્થા પેઢી કે અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો કોઈ વાંધો, વિરોધ કે તકરાર કે લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, સંબંધ, દાવો, અલાખો, ગીરો, બોજો, ઈઝમેન્ટ-રાઈટ્સ, ટેનન્સી રાઈટ્સ, બાનાખતના હક્કો, ખોરાકી પોષાકીનો હક્કો, લીસપેન્ડન્સ, લીયન, અટેચમેન્ટ, ચાર્જ વિગેરે કોઈ ઘરાવતા હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં તેના લેખીત દસ્તાવેજી પુરાવા સહિત રજી. પોસ્ટથી નીચેના સરનામે મોકલી આપવા અને જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો ઉપરોક્ત મિલકત ક્લીયર ટાઈટલ, કોઈનો હક-બોજા અતે વાંધા વગરની છે તેવું માની લેવામાં આવશે અથવા હોય તો તે જતા (વેવ) કરેલ છે તેમ માની ઉપરોક્ત મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ ઉપરોક્ત મિલકતના ટાઈટલ અંગે કોઈની કોઈપણ પ્રકારની તકરાર ધ્યાને લેવાશે નહી જેની સર્વે નોંધ લેશો. અમદાવાદ, તા. ૨૫/૦૫/૨૦૨૪ અજીત નાયર, એડવોકેટ બી/૩૦૪/૧, ગોપાલ પેલેસ, નેહરુ નગર, અમદાવાદ. મો.નં. ૯૮૨૮૫૦૧૧૩૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap