NOTICE CONTENT
Public Notice
It is hereby notified to the general public that
Ramesh Arjanbhai Marand
Res. Ahmedabad District
Vejalpur Taluka of Ahmedabad
Jodhpur Village, Town Planning Scheme
No. - 51, Final Plot No. -
2, 35 (New Survey Number of Jodhpur village - 327/1, 327/2 + 328/2
and old survey number of Vejalpur village - 1000/1, 1000/2 + 1001/2)
Non-agricultural land
Shivalik Shilp scheme located in
Ground floor shop number - 06, approx. 1552.27 sq ft
or 144.21 sq m (carpet area) whose super built-up area
is 2654 sq ft or 246.55 sq m, this building property
and Shivalik Shilp scheme's total
land, undivided portion of the wall
about 73 sq m of land
and the scheme's common immovable and movable
property, undivided portion of the wall
their rights, in this way this property
their entire, independent, separate
ownership and possession enjoyment of the burden
free of charge, it is informed that our client
Decided to sell it and
our client has the said property
The above property owner's title
Clear and marketable to be
Certificate of our demand
Have been made. So the said property
If any other person has any
Kind of attachment, right, interest,
share, claim or burden, then they
From the date of publication of this notice -
7 (seven) days, we have the evidence of the change
Inform in writing at the address below.
If not done, then
The said property is not the property of anyone
Any kind of attachment, right,
Interest, share, claim or burden is not and
Is, then it is gone, understanding
We will issue the Title Clearance Certificate
And after that no one will have any objection
Will go on and our client
The said property will be purchased by
will be done.
Date- 09/06/2024
Viral H. Chihla, Advocate
(B.Com, LL.M.)
Office: 421-422, Satya-2,
Next to Bharat Petrol Pump,
Shastrinagar, Naranpura, Ahmedabad-
380013
Mobile number: 9429647241
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રમેશ અરજણભાઈ મારંડ
રહે.અમદાવાદનાએ જીલ્લા
અમદાવાદના તાલુકા વેજલપુરના મોજે
જોધપુર ગામની ટાઊન પ્લાનીંગ સ્કીમ
નંબર-૫૧ ના ફાઈનલ પ્લોટ નંબર-
૨,૩૫ (મોજે ગામ જોધપુરના નવા
સર્વેનંબર-૩૨૭/૧,૩૨૭/૨ + ૩૨૮/
૨ તથા અગાઊના મોજે ગામ
વેજલપુરના જુના સર્વે નંબર-૧૦૦૦/
૧, ૧૦૦૦/૨ + ૧૦૦૧/૨) ની
બીનખેતી થયેલી જમીન ઊપર બંધાયેલી
શિવાલીક શિલ્પ નામની સ્કીમમાં
ગ્રાઉન્ડ ફલોરે આવેલી દુકાન નંબર-
૦૬ ની આશરે ૧૫૫૨.૨૭ ચોરસકફુટ
યાને ૧૪૪.૨૧ ચોરસમીટર (કાર્પેટ
એરીયા) જેનો સુપર બિલ્ટઅપ એરીયા
ર૬૫૪ ચોરસફુટ યાને ૨૪૬.૫૫
ચોરસમીટરછે તે બાંધકામવાળી મિલકત
તથા શિવાલીક શિલ્પ સ્કીમની કુલ
જમીન પૈકીની વગર વહેંચાયેલી વરાડે
પડતી આશરે ૭૩ ચોરસમીટર જમીન
તથાસ્કીમની કોમનસ્થાવરતથાજંગમ
મિલક્તમાના વગર વહેંચાયેલા વરાડે
પડતા તેમના હકકો, એ રીતેની આ
મિલકત તેમની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી
માલિકી અને કબજા ભોગવટાની બોજા
રહિત હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે અતે
અમારા અસીલે સદરહુ મિલકત
પરત્વેના ઉપરોકત મિલકત માલિકના
ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા
બદલના પ્રમાણપત્રની અમારી પાસે
માંગણી કરેલી છે. તો સદરહુ મિલકત
ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોય, તોતેઓએ
આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-
૭(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિત જાણ નીચેના સરનામે
કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો
સદરહુ મિલકત ઉપર અત્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને
હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી
અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફિકેટ
આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર
ચાલશે નહીં તથા અમારા અસીલ દ્વારા
સદરહુ મિલકત ખરીદવાની કાર્યવાહી
કરવામાં આવશે.
તારીખ-૦૯/૦૬/૨૦૨૪
વિરલ એચ.ચિહલા, એડવોકેટ
(B.Com, LL.M.)
ઓફીસ : ૪૨૧-૪૨૨, સત્યા-૨,
ભારત પેટ્રોલ પંપની બાજુમાં,
શાસ્ત્રીનગર, નારણપુરા, અમદાવાદ-
૩૮૦૦૧૩
મોબાઈલ નંબરઃ ૯૪૨૯૬૪૭૨૪૧