Public Notice for 51 (Bodakdev - Makarba - Vejalpur)

Jodhpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Jodhpur
CITY ahmedabad
FINAL PLOT# 51
SURVEY# 375/1 & 375/2 (old survey no: 1048/1 & 1048/2)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that: (1) Kashyap Dipakbhai, (2) Trilok Dipakbhai, and (3) Praymesh alias Pratmesh Dipakbhai, all residents of Ahmedabad, have claimed ownership of the property situated at the village of Jodhpur, in the Vejalpur taluka of the Ahmedabad district. The property, with a total area of 7790 square meters, is comprised of plot numbers 375/1 and 375/2 (previously 1048/1 and 1048/2) in the new survey number, and has been allotted final plot number 51 under the draft Town Planning Scheme number 51 (Bodakdev - Makarba - Vejalpur), covering an area of 6232 square meters. The property includes a farmhouse with a built-up area of approximately 828.21 square meters (ground floor and first floor). They claim that this property is their complete, independent, joint ownership, with clear title and free from any encumbrances. They have requested us to provide a certificate confirming that the title to this property is clear and marketable. If anyone has any claim, right, interest, share, lien, or encumbrance of any kind on the said property, they must provide written notice along with supporting documents to us at the address mentioned below, within seven days of the publication of this notice. If no response is received within seven days, it will be deemed that no such claim, right, interest, share, lien, or encumbrance exists, and we will issue a certificate confirming the clear title. Any disputes thereafter will not be entertained. Date: 10-10-2024 Jani & Company Solicitors, Advocates & Corporate Attorneys House "M", Mondial Retail Park Between ISKON Temple and Rajpath Club S.G. Highway, Bodakdev, Ahmedabad-380059 Phone No.: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે (૧) કશ્યપ દિપકભાઈ (૨) ત્રિલોક દિપકભાઈ તથા (૩) પ્રયમેશ ઉર્ફે પ્રથમેશ દિપકભાઈ, સર્વે રહેવાસી- અમદાવાદનાએ જીલ્લા અમદાવાદના તાલુકા વેજલપુરના ગામ મોજે જોધપુરના નવા સર્વે નંબર-૩૭૫/૧ તથા ૩૭૫/૨ (આગાઉના ગામ મોજે વેજલપુરના જુના સર્વે નંબર-૧૦૪૮/ ૧તથા૧૦૪૮/૨) ની અનુક્રમે ૩૭૪૩ ચોરસમીટર તથા ૪૦૪૭ ચોરસમીટર મળી ખાતા નંબર-૫૦૦ ધરાવતી કુલ ૭૭૯૦ ચોરસમીટરના ક્ષેત્રફળની જમીન, જેને ડ્રાફટટાઉનપ્લાનીંગસ્કીમ નંબર-૫૧ (બોડકદેવ- મકરબા- વેજલપુર) માં ફાઈનલ પ્લોટ નંબર- પ૧નીકુલ ૬૨૩૨ ચોરસમીટર જમીન ફાળવાયેલી છે, તે જમીન તથા તેમાંની ગ્રાઉન્ડફલોર તથા ફર્સ્ટફલોરની મળી આશરે કુલ ૮૨૮.૨૧ ચોરસમીટર (બિલ્ટઅપ એરીયા) ના ક્ષેત્રફળની ફાર્મહાઉસની બાંધકામવાળી મિલ્કત તેઓની સંપુર્ણ, સ્વતંત્ર, સંયુકત માલિકી અતે કબજા ભોગવટાતી બોજારહીત હોવાનું જણાવી સદરહુ મિલ્કત પરત્વેના ઉપરોકત મિલ્ક્તમાલિકોના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હૌવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ મિલ્કત ઉપર જો અત્ય કોઈશખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ મિલ્કત ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરત્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તારીખ : ૧૦-૧૦-૨૦૨૪ જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટીંઝ, હાઉસ “એમ”, મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap