NOTICE CONTENT
Public Notice
Ahmedabad-380059, Gujarat
This notice is issued at the instruction and request from
Ahmedabad-4 (Paldi) under taluka Vejalpur, Located at the non-agricultural land in Jodhpur Res., Survey Nos. 419/1, 419/2, 419/3, 420/2, 422/2, 423/1/2, 423/2/1, 440/2, 484/1 and 553, TP Scheme No. 6, Final Plot Nos. 148/1, 189/1, 2, 193/1, 194/1, 2 and 197, a building named 'Sir Mount Byzantine' is situated, in which unit number 601, sixth floor, approximately total super built-up area of 149.62 sq.m. is currently in our full, sole possession and ownership.
Any bank, private finance institutions, or any individual, association, firm, or others having any claim, opposition, or any type of objection, right, interest, stake, relationship, lawsuit, orders, burden, easement rights, tenancy rights, contractual rights, nourishment rights, lis pendens, lien, attachment, charge, etc., should send it with written documentary proof via registered post to the address given below within 7 days from the publication of this notice. If there is any fault or delay in this action, it will be deemed that the above-mentioned property is clear of any claims, burdens, or objections, thereby conceding the Title Clearance Certificate will be provided. No claims regarding the title of the above-mentioned property will be entertained, please take note.
Ahmedabad, dated: 29/05/2024
Ajit Nair, Advocate
B/304/1, Gopal Palace, Nehru Nagar, Ahmedabad.
Mobile No. 9828501136
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમદાવાદ-૩૮૦૦૫૯, ગુજરાતની
સુચના અને ફરમાઇશથી આ નોટીસ
અમદાવાદ-૪ (પાલડી) ના તાઃ વેજલપુર
મોજેઃ જોધપુર રે. સર્વે નં. ૪૧૯/૧,
૪૧૯/૨, ૪૧૯/૩, ૪૨૦/૨, ૪ર૨૨/
૨, ૪૨૩/૧/૨, ૪૨૩/૨/૧, ૪૪૦|/૨,
૪૮૪|/૧ અને ૫૫૩, ટી.પી. સ્કીમ નં.
૬, એફ.પી. નં. ૧૪૮/૧,૧૮૯|
૧,૨,૧૯૩/૧,૧૯૪/૧,૨ અને ૧૯૭
બિનખેતીની જમીન ઉપર “સર માઉન્ટ
બાઈઝનટાઇન''નામની બિલડીંગ
આવેલ છે, જેમાં યુનિટનં. ૬૦૧, છઠ્ઠો
માળ, આશરે કુલ ક્ષેત્રફળ-૧૪૯.૬૨
ચો.મી. સુપર બીલ્ટઅપ એરિયા વાળી
મિલકત હાલમાં અમારા અસીલની કુલ,
સંપુર્ણ માલિકી અને કબ્જા ભોગવટામાં
કોઈ્બેક, ખાનગી ફાયનાન્સ સંસ્થાનો કે
કોઈ વ્યક્તિ, સંસ્થા પેઢી કે અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો કોઈ વાંધો, વિરોધ કે
તકરાર કે લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, સંબંધ, દાવો, અલાખો, ગીરો,
બોજો, ઈઝમેન્ટ રાઈટ્સ, ટેનન્સી
રાઈટ્સ, બાનાખતના હક્કો, ખોરાકી
પોષાકીનો હક્કો, લીસપેન્ડન્સ, લીયન,
અટેચમેન્ટ, ચાર્જ વિગેરે કોઈ ઘરાવતા
હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિદ્ધ
થયેથી દિન ૭માં તેના લેખીત દસ્તાવેજી
પુરાવા સહિત રજી. પોસ્ટથી નીચેના
સરનામે મોકલી આપવા અને જો તેમ
કરવામાં કસુરયા વિલંબ થશે તો ઉપરોક્ત
મિલકત ક્લીયર ટાઈટલ, કોઈનો હક-
બોજા અતે વાંધા વગરની છે તેવું માની
લેવામાં આવશે અથવા હોય તો તે જતા
(વેવ) કરેલ છે તેમ માની ઉપરોક્ત
મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે. ત્યારબાદ ઉપરોક્ત
મિલકતના ટાઈટલ અંગે કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ્યાને લેવાશે નહી જેની
સર્વે નોંધ લેશો.
અમદાવાદ, તા. ૨૯/૦૫/૨૦૨૪
અજીત નાયર, એડવોકેટ
બી/૩૦૪/૧, ગોપાલ પેલેસ, નેહરુ
નગર, અમદાવાદ.
મો. નં. ૯૮૨૮૫૦૧૧૩૬