NOTICE CONTENT
This is to inform the general public that a request for a title clearance certificate/opinion has been received from Kameshwardham Co. Op. Housing Society Ltd. regarding the property known as Aviratnam Bungalows, located on non-agricultural land in the survey number 84 of Jodhpur village in Vejalpur taluka of Ahmedabad District (formerly survey number 178 of Vejalpur village). The property includes a row house numbered 5 in the TP Scheme No. 4 (Vejalpur), with a plot area of 130.00 square yards or 108.70 square meters, a 235.00 square yards or 196.39 square meters residential construction, undivided land in the scheme, and all rights including common amenities. If any government/semi-government organization, institution or individual has any share, right, interest, claim, encumbrance, lien, charge, mortgage, mortgage deed, agreement for sale, development agreement or any other rights or interest in this property, they are requested to submit written evidence with their signatures to the below-mentioned address within 7 days from the date of publication of this notice. Failure to do so will be deemed that no one has any share, right, interest, claim, encumbrance, lien, charge, mortgage, mortgage deed, agreement for sale, development agreement or any other right, interest, or share in the said property. Based on this understanding, a title clearance certificate for the said non-agricultural land will be issued, and no objections will be entertained thereafter.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને
જણાવવામાં આવે છે કે રજીસ્ટ્રેશન,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ-િસ્ટ્રીક્ટ!
અમદાવાદઃ ૪ (વેજલપુર), તાલુકો :
વેજલપુરના મોજે ગામ : જોધપુરની
સીમમાં આવેલ બ્લોક/સર્વેનંબર: ૮૪
પૈકી (મોજે ગામ : વેજલપુરના જુના
બ્લોક/સર્વેનંબર : ૧૭૮ પૈકી ) કેજેનો
ટી.પી. સ્કીમ નંબર: ૪ (વેજલપુર )
નાફાઈનલપ્લોટ નંબર: ૧૨૧/ર ની!
બિનખેતીની જમીન ઉપર
કામેશ્વરધામ કો.ઓ.હા.સો.લી. કેજે
અવિરત્નમ બંગ્લોઝ તરીકે ઓળખાય
છે તે બંગ્લોઝની યોજનાના રો-હાઉસ
નંબર : ૫ કે જેના ૧૩૦.૦૦
ચોરસવાર યાને કે ૧૦૮.૭૦
ચોરસમીટરના પ્લોટ ક્ષેત્રફળ ઉપર
૨૩૫.૦૦ ચોરસવાર યાને કે
૧૯૬.૩૯ ચોરસમીટરના રહેણાકના
બાંધકામ મિલકત તથા સદરહુ
યોજનાના જમીનમાંના વગર
વહેંચાયેલ વરાડે પડતી જમીન તથા
કોમન એમીનીટસ સહિતના તમામ
હકકો સહિતની મિલકત અંગે તેઓએ
અમારી પાસે ટાઈટલ કલીયર|
સર્ટીફીકેટ/અભિપ્રાયની માંગણી કરેલ
છે. તેથી ઉપરોક્ત મિલકતમાં સરકારી
અધસરકારી મંડળી, સંસ્થા કે
ત્રાહિતોનો કોઈનો કોઈપણ જાતનો
લાગ-ભાગ, હક્ક, હિત-હિસ્સો,
દાવો, બોજો, અલાખો, લીયન, ચાર્જ,
ગીરો, મોર્ગેજ, બાનાચીઠદી,
બાનાખત, ડેવલપમેન્ટ એગ્રીમેન્ટના|
હક્કો કે અન્ય કોઈ કરારો/લખાણોથી
હક્ક, હિત, હિસ્સો પોષાતો હોય કે
રહેલો હોય તો આ નોટિસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ની અંદર તે બદલના|
પુરાવાઓ સહિત અમોને નીચેના
સરનામે રજીસ્ટર્ડ એ.ડી.થી લેખિત
જા . જો તેમ નહીં કરવામાં
આવે તો સદરહુ જમીન ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
સિત-હિસ્સો, દાવો, બોજો, અલાખો,
લિયન, ચાર્જ, ગીરો, મોગેજ,
બાનાચીક્ઠી, બાનાખત, ડેવલપમેન્ટ!
એગ્રીમેન્ટના હક્કો કે અન્ય કોઈ હક્ક,
હિત, હિસ્સો પોષાતો નથી અને હોય
તોતેજતાયાને કે (વેવ) કરેલછે. તેમ
સમજી સદરહુ બિનખેતીની જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહીંજેની નોધ લેશો.
સ્થળ ઃ અમદાવાદ
તારીખ: ૦૨/૦૪/૨૦૨૫
મીત કે. પટેલ (એડવોકેટ )
સરનામું : બી/૫૦૧, રોયલ
રેસીડન્સી, વંદે માતરમ્ આર્કેડ
પાસે, ગોતા, અમદાવાદ.
મો.નં. ૮૮૬૬૧૭૧૧૭૧
૯૬૮૭૯૩૫૩૩૫