Public Notice
District Sub District Mehsana
Taluka Mehsana, Village Joranang
The owner of the old block No. 863/4, whose new block No. is 1103.002, covering an area of 4207 sq.m., old condition agricultural land, is Ravi Mukeshbhai Patel. This land is free of any encumbrances, as per our client. The land is titled clear and marketable as requested by our client. If any person has any interest, claim, or right in this land, they are requested to submit their objections in writing along with supporting documents within 7 days of this notice. If no objections are received within 7 days, it will be understood that no person has any right, claim, or interest in the said land. If there is any, it is deemed as waived. A title-clear and marketable certificate will be issued regarding the said land. All concerned should take note of this.
Date: 06/06/2024
Gandhinagar
Kamlesh B. Patel
Advocate
Office No. 503, 5th Floor, Shalin Center, Behind Petrol Pump, Sec-11, Gandhinagar.
Mob: 9824430757
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ મહેસાણાના
તાલુકે મહેસાણાના મોજે ગામ
જોરણંગની સીમનાં જુનો બ્લોક
નં.૮૬૩/પૈકી ૪ જેનો નવો બ્લોક નં.
૧૧૦૩.૦૦૨ ની ૪૨૦૭ ચો.મી.
વાળી જુની શરતની ખેતી જમીનના
માલીક કબજેદાર રવિ મુકેશભાઇ પટેલ
વિગેરેની માલીકી અને પ્રત્યક્ષ કબજા
ભોગવટાની કોઇપણ જાતના બોજા
વગરની હોવાનું જણાવી અમારા
અસીલે અમો પાસેથી સદરહુ જમીન
ટાઇટલ કલીયર અને માર્કેટેબલ હોવા
બાબતના સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. સદરહુ જમીન સંબંધે કોઇપણ
ઈસમનો કોઇપણ પ્રકારનો લાગભાગ,
હક્ક દાવો, હીત સંબંધ તેમજ ખોરાકી
પોષાકીનો હક્ક પોષાતો હોય તો આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)
માં તેવા હક્ક દાવા સંબંધેના લેખીત
વાંધા પુરાવા સહીત અમોને નીચે
જણાવેલ સરનામે મોકલી આપવા. જો
કોઇપણ ઈસમના કોઇપણ પ્રકારના
વાંધા તકરાર પુરાવા સહીત દિન-૭
(સાત) માં મળશે નહીં તો સદરહુ
જમીનમાં કોઈપણ ઈસમનો કોઇપણ
પ્રકારનો લાગભાગ,હક્ક દાવો, હીત
સંબંધ તેમજ ખોરાકી પોષાકીના હક્ક
પોષાતો નથી અને હોય તો તે જતા યાને
વેઇવ કરેલ છે તેમ સમજી સદરહુ જમીન
સંબંધે ટાઇટલ કલીયર અને માર્કેટેબલ
હોવાનુ સર્ટીફીકેટ કાઢી આપવામાં
આવશે તેની સર્વે સખ્શોએ નોંધ લેવી.
તારીખ :- ૦૬/૦૬/૨૦૨૪
ગાંધીનગર
કંમલેશ બી. પટેલ
એડવોકેટ
ઓફીસ નં. ૫૦૩, પાંચમો માળ,
શાલીન સેન્ટ્રમ, પેટ્રોલ પંપની પાછળ,
સે-૧૧, ગાંધીનગર.
મો. ૯૮૨૪૪૩૦૭૫૭
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap