Public Notice
It is hereby informed to the public that, in the district Ahmedabad, sub-district Sanand, within the boundaries of the village Juval, the agricultural land with account number 146, block/survey number 674 (old survey number 303) covering an area of 3190 square meters is jointly owned and free from any encumbrances by (1) Widow of KamaBhai Rayabhai, JavriBen (2) Jayantibhai Kamabhai (3) Veerabhai Kamabhai (4) Kantibhai Kamabhai (5) Ramiben Kamabhai (6) Samuben Kamabhai (7) Veeraben and Dhirubhai Kamabhai's widow (8) Ranjanben Dhirubhai (9) Shravanbhai Dhirubhai (10) Radhaben 2 (11) Premiben Dhirubhai (12) Pravinbhai Dhirubhai and (13) Hansaben Dhirubhai, all residing in: Village-Juval, Taluka-Sanand, District-Ahmedabad. (1) Jayantibhai Kamabhai (2) Shravanbhai Dhirubhai, and (3) Pravinbhai Dhirubhai have requested a title clearance certificate from us. Therefore, persons or entities claiming any interest, right, share, charge or burden of any kind on the aforementioned land should submit evidence in writing to the address provided below within seven (7) days from the publication of this notice. Failing to do so shall be understood as waiving any such claims and a title clearance certificate will be issued in due course.
Date: 22/05/2024
Wasif S. Kadri (Advocate)
13, Kocharab, Kagdiwad, Behind V.S. Hospital, Ellisbridge, Ahmedabad-380006
Mobile Number - 9825250256, 9227850256
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ સાણંદ તાલુકે સાણંદના મોજે
ગામ જુવાલની સીમના ખાતા નંબર-
૧૪૬નાબ્લોક/સર્વે નંબર-૬૭૪ (જુના
સર્વે નંબર-૩૦૩) ક્ષેત્રફળ ૩૧૯૦
સમચોરસમીટરવાળી ખેતીની જમીન
(૧) જવરીબેન કમાભાઇ રાયાભાઇની
વિધવા (૨) જયંતિભાઇ કમાભાઇ (૩)
વીરાભાઇ કમાભાઇ (૪) કાંતિભાઇ
કમાભાઇ (૫) રમીબેન કમાભાઇ (૬)
સમુબેન કમાભાઇ (૭) વીરાબેન તે
ધીરૂભાઇ કમાભાઇની વિધવા (૮)
રંજનબેન ધીરૂભાઇ (૯) શ્રવણભાઇ
ધીરૂભાઇ (૧૦) રાધાબેન 2
(૧૧) પ્રેમીબેન ધીરૂભાઇ (૧૨)
પ્રવિણભાઇ ધીરૂભાઇ તથા (૧૩)
હંસાબેન ધીરૂભાઇ તમામ રહેવાસી :
ગામ-જુવાલ, તાલુકો-સાણંદ, જીલ્લો-
અમદાવાદનાએ સદરહુ જમીન તેઓની
સયુંકત માલિકી અને સહકબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનું
જણાવી તમામ જમીન માલિકોના
કહેવાથી (૧) જયંતિભાઇ કમાભાઇ
(૨) શ્રવણભાઇ ધીરૂભાઇ તથા (૩)
પ્રવિણભાઇ ધીરૂભાઇએ અમારી પાસે
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે
જેમનો ઉપરોક્ત જમીનમાં ખોરાકી,
પોશાકી કે અન્ય કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો ચાર્જ કે બોજો
કેલિયનચાર્જ પોષાતા હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત)માં નીચેના સરનામે રજી. એ.ડી.
દ્વારા લેખિત પુરાવા સહિત જાણ કરવી
અને તેમ કરવામાં નહી આવે તો
ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો
પોષાતો નથી અને પોષાતો હોય તો તે
જતો યાને કે વેઈવ (WAIVE) કરેલ છે
તેમસમજી મુદ્ત વિત્યે સદરહુ જમીનનું
ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ
કરવામાં આવશે જેની આથી ગંભીર
નોંધ લેવી.
તારીખ-૨૨/૦૫/૨૦૨૪
વાસિફ એસ. કાદરી (એડવોકેટ)
૧૩, કોચરબ, કાગદીવાડ, વી.એસ.
હોસ્પિટલની પાછળ, એલિસબ્રિજ,
અમદાવાદ-૩૮૦૦૦૬
મોબાઈલ નંબર- ૯૮૨૫૨૫૦૨૫૬,
૯૨૨૭૮૫૦૨૫૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap