DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Juval Rupavati
CITY auda
SURVEY# 676
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, in the Registration Sub-District of Sanand, Taluka Sanand, within the limits of Juval village, block/survey number 676 (Old survey number 301) covers an agricultural land of 3541 square meters. (1) Harjibhai Chaturbhai Koli Patel and (2) Merabhai Naval Shanku Hirjibhai Chaturbhai Niw both residents of Village-Juval, Taluka-Sanand, District-Ahmedabad, jointly own this land which is free from all encumbrances and burdens. Merabhai has requested a Title Clearance Certificate from us on behalf of Harjibhai Chaturbhai Koli Patel. Therefore, any person having any claim, right, share, charge or lien over the said property should notify us in writing with evidence within 7 days from the publication of this notice at the address given below. Failing to do so will be considered as a waiver of any such claims, rights, shares and the title clearance certificate for the land will be issued after the period mentioned. Notice should be taken seriously. Date: 22/05/2024 Wasif S. Kadri (Advocate) 13, Kocharab, Kagdiwad, Behind V.S. Hospital, Ellisbridge, Ahmedabad-380006 Mobile Number- 9825250256, 9227850256
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ- ડિસ્ટ્રીક્ટ સાણંદ તાલુકે સાણંદના મોજે ગામ જુવાલની સીમના ખાતા નંબર- ૫૦૩નાબ્લોક/સર્વે નંબર-૬૭૬ (જુના સર્વે નંબર-૩૦૧) ક્ષેત્રફળ ૩૫૪૧ સમચોરસમીટરવાળી ખેતીની જમીન (૧) હરજીભાઇ ચતુરભાઇ કોળી પટેલ તથા (૨) મેરાભાઇ નાવાલી શાંકુ હીરજીભાઇ ચતુરભાઇ નીવ બંને રહેવાસી : ગામ-જુવાલ, તાલુકો- સાણંદ, જીલ્લો-અમદાવાદનાએ સદરહુ જમીન તેઓની સયુંકત માલિકી અને સહકબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવી મજકુર મેરાભાઇએ હરજીભાઇ ચતુરભાઇ કોળી પટેલના કહેવાથી અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત જમીનમાં ખોરાકી, પોશાકી કે અન્ય કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો ચાર્જ કે બોજો કે લિયન ચાર્જ પોષાતા હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)માં નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારા લેખિત પુરાવા સહિત જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો યાને કે વેઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યે સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે જેની આથી ગંભીર નોંધ લેવી. તારીખ-૨૨/૦૫/૨૦૨૪ વાસિફ એસ. કાદરી (એડવોકેટ) ૧૩, કોચરબ, કાગદીવાડ, વી.એસ. હોસ્પિટલની પાછળ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬ મોબાઈલ નંબર- ૯૮૨૫૨૫૦૨૫૬, ૯૨૨૭૮૫૦૨૫૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap