DISTRICT Surendranagar
TALUKA Patdi (Dasada)
VILLAGE Kacholiya
CITY ahmedabad
SURVEY# 200 (Old Survey Number-138/Paki 1)
NOTICE CONTENT
This is to inform the general public that Manjubaben Pyaralibhai Hirani, residing in Kacholia village, District Surendranagar, Sub District-Patdi (Dasada), Account Number- 462, wishes to sell the land located in Survey Number-200 (Old Survey Number-138/Paki 1) with an area of 1-49-22 square meters. This land is old agricultural land and is owned and possessed by her independently. The land is free from any encumbrances. She has applied for a title clearance certificate for this land. If anyone has any claim, right, interest, mortgage, gift, lease, easement, etc. on the said land, then they must inform us in writing along with proof within 7 days of the publication of this notice through Registered Post. Failing to do so, it will be assumed that they do not have any claim, right, interest, encumbrance, or mortgage on this land, or they have voluntarily waived it. Based on this, the title clearance certificate for this property will be issued. No claims or disputes will be entertained after that. The general public is requested to take note of this.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે ડીસ્ટ્રીકટ- સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીકટ-પાટડી (દસાડા) મોજે ગામ- કચોલીયા ખાતા નંબર-૪૬૨ માં મંજુલાબેન! પ્યારઅલીભાઈ હિરાણી ની નીચે જણાવેલ સર્વે નંબર-૨૦૦ (જુનો સર્વે નંબર-૧૩૮/પૈકી ૧) હે.આરે.ચોમી- ૧-૪૯-૨૨ ચો.મી વાળી જૂની શરત ખેતીની જમીન સદરહું જમીન પોતાની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની છે. તથા તમામ પ્રકારનાં બોજા મુક્ત હોવાનું જણાવી વેચાણ આપવા માંગે છે.જેથી અમારી પાસેથી સદરહુ સીમ જમીનનાં ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે.સદરહુ દશવિલ જમીન ઉપર અન્ય કોઈનો લાગભાગ, હકક હિસ્સો, દાવો, ગીરો, બક્ષીસ, પટ્ટો, ઈજમેન્ટ હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં અમો ને તે બદલના પુરાવા સહીત રજી.પો.એડી થી લેખિત જાણ કરવી, જો તેમ કરવામાં કસુર થયેથી સદરહુ જમીનમાં કોઈ નો કોઈ પણ પ્રકારનો હક હિસ્સો કે દાવો,બોજો કે ગીરો નથી અગર તો તે સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ છે.તેમ સમજી સદરહુ મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે,અને. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહિ. તેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળ-પાટડી તા.૩૦/૦૩/૨૦૨૫ (એ, આર. એસોસિયેટ્સ) સાજીદખાન એસ, મલેક (એડવોકેટ) ઓફીસ-૪૫, સત્યમ કોમ્ષેક્ષ, રુદ્રા સોસાયટી સામે પાટડી, તઞા-દસાડા, જી-સુરેન્દ્રનગર મો-૯૭૧૨૫૪૩૭૭૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap