Public Notice
Registration District Gandhinagar
Sub-District Dehgam
Dehgam Taluka
The land of Kadaadra in the Survey number 1505
Block number 728 (old survey number 743)
0-03-80 ha.are.cho.mi.,
Rs. 0.00 paise of area
Old condition agricultural land
Ridhi Rohan Patel Independent Owner, ownership-
Free from encumbrances of possession-enjoyment
Title clear and marketable
The owner has decided to sell the land to our client
And asked for a certificate from us regarding
The title of the land being clear and marketable
If any person or entity
Has any right, interest,
Share, claim, encumbrance, objection
Then you must inform in writing with supporting evidence
within 7 (seven) days with certified evidence
At the office of the Registrar (Objections without evidence
will not be considered) and if you fail to do so
No person or entity shall have any right,
interest, share, claim, encumbrance, objection etc.
And if there is, it will be considered waived,
We will issue a certificate of title clearance
After that, no one will have any objection.
Dinesh B. Patel, Advocate
Office: C-404, Revti Plaza,
Near Bakti Circle, S.P. Ring Road,
Nikol, Ahmedabad-380049
Mobile: 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર
સબ-ડિસ્ટ્રીક્ટ દહેગામ ના તાલુકા
દહેગામ ના મોજે કડાદરા ની સીમના
ખાતા નં.૧૫૦૫ માં ચાલતા રિ-સર્વે/
બ્લોક નં.૭૨૮ (જુના સર્વે નં. ૭૪૩)
ની ૦-૦૩-૮૦ હે.આરે.ચો.મી.,
આકાર રૂ.૦.૦૦ પૈસાના ક્ષેત્રફળવાળી
જુની શરતની ખેતીની જમીન રિધ્ધિ
રોહન પટેલ નીસ્વતંત્ર માલિકી, કબજા-
ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ
જણાવી તેઓએ અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરીને અમારી
પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર
અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય
અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ તો
સદરહુ જમીનમાં કોઈ જક્તિકે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો
દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા
સહિત લેખીતમાં રજી.એ.ડી. થીજાણ
કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને
લેવાશે નહી) અને જો તેમ કરવામાં
કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી
નથી અને જો હોય તો તે જતો (વેવ.
કરેલ છે તેમ સમજી ટાઈટલ
કલીયરન્સના અભિપ્રાય અંગેનુ
સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની
કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ : સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિસર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો.નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap