NOTICE CONTENT
Public Notice: Notice is hereby given to the general public that with respect to the old tenure agricultural land of Account No. 1536, with an assessed tax of Rs. 13.85, situated at Block No. 856/002 (Old Block No. 828) in the sim of village Kadadra, Taluka Dahegam, Sub-District Gandhinagar, District Gandhinagar, admeasuring approximately 00-90-00 Hectare-Are-Sq.Meters (as per actual measurement on site), out of the remaining 01-20-83 Hectare-Are-Sq.Meters from the total of 03-02-98 Hectare-Are-Sq.Meters; Mr. Natwarsinh Jawansinh, being the absolute owner and in direct possession of the said land, which is free from all encumbrances, and stating that there are no disputes or claims on it, has requested us for a Title Clearance Certificate, stating that his rights, titles are clear and marketable. Therefore, any person, entity, corporation, bank, society, or any private or limited finance company having any kind of right, interest, share, relationship, claim, burden, or lien of any kind on the above agricultural land or any part thereof, should inform us in writing with documentary evidence within 7 days from the date of publication of this notice. Failure to do so will imply that no one has any right, interest, share, relationship, claim, burden, or lien on the said land, and if any existed, it has been waived. After the expiry of the said period, we shall issue the Title Clearance Certificate for the above land. Thereafter, no dispute of any kind will be entertained, and our client will complete the sale transaction. The general public and all concerned should take note of this. Date: 20-01-2026 Sincerely, Natwarsinh Jawansinh 205, Kamal Complex, Near Stadium Five Roads, Opposite Femina Town, C.G. Road, Navrangpura, Ahmedabad-380009 (Mobile) 9898150630
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનુ કે
જત ડિસ્ટ્રીકટ સબ ડિસ્ટ્રીકટ ગાંધીનગર
ના તાલુકા દહેગામ ના મોજ કડાદરા
ગામની સીમના બ્લોકનં ૮૫૬/૦૦૨
(જુનો બ્લોક નં. ૮૨૮) ની કુલ ૦૩-
૦૨-૯૮ હૈ.આરે.ચો.મી. પૈકી ની
બાકી રહેતી ૦૧-૨૦-૮૩
હે.આરે.ચો.મી. પૈકી ની અંદાજીત
૦૦-૯૦-૦૦ હે.આરે.ચોમી. ( સ્થળ
ઉપર માપતા મપાવતા જે આવે તે મુજબ)
કે જેનો આકાર રૂ ૧૩.૮૫ પૈસા કે
જેનો ખાતાનં. ૧૫૩૬ વાળી જુનીશરત
ની ખેતી ની જમીન આવેલ છે. સદરહુ
જમીન નટવરસિંહ જવાનસિહ નાઓન
કુલ સ્વતંત્ર માલિકિ અને પ્રત્યક્ષ કબજા
ભોગવટાની અને સંપુર્ણે બોજા મુક્ત
હોવાની તથા તકરારી અને દાવાવા
ન હોવાનુ જણાવી અમારા અસીલને
મજકુર જમીન પરત્વેના તેમના રાઇટસ
ટાઇટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવાનુ
જણાવી અમો પાસે ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. આથી
ઉપરોકત ખેતીની જમીન ઉપર કે તેના
કોઇપણ ભાગ ઉપર કોઇપણ વ્યકિત,
સંસ્થા, નિગમ, બેંક, મંડળી કે કોઈપણ
પ્રાઇવેટકે લીમીટેડફાયનાન્સ કંપનીનો
કોઇપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો,
સંબંધ, લાગભાગ,ભાગીદારી, દાવો-
બોજો કે અલાખો કે બાનાખતનો
કોઇપણ હક્ક હોયતો આ નોટીસ પ્રસિદ્ધ
થયે થી દિન-૭ માં દસ્તાવેજી પુરાવા
સહીત લેખિતમાં અમોને ખબર આપવી
જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ
જમીન ઉપર કોઇનો કોઇપણ જાતનો
હક્ક, હિત, હિસ્સો, સબંધ, લાગભાગ,
ભાગીદારી દાવો કે બોજો કે અલાખો
પોષાતો નથી. અને જો હોયતો તે
તમામજતા (વેવ) કર્યાછે. તેમસમજી
મુદ્ત વિતે ઉપરોક્ત જમીન અંગે
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ
કરી દઇશુ. અને ત્યારબાદ કોઇની
કોઇપણ જાતની તકરાર ચાલશે નહી
તથા અમારા અસીલ વેચાણની
કાર્યવાહી પુર્ણે કરશે.. અને તે
બાબતની જાહેર જનતાએ તથા
લાગતા વળગતા તમામે નોંધ લેવી.
તારીખઃ ૨૦-૦૧-૨૦૨૬
લી. નટવરસિંહ જવાનસિંહ
૨૦૫, કમલ કોમ્પલેક્ષ, સ્ટેડીયમ પાંચ
રસ્તા પાસે, ફેમીના ટાઉન સામે,
સી.જી. રોડ, નવરંગપુરા,
અમદાવાદ- ૩૮૦૦૦૯.
(મો.) ૯૮૯૮૧૫૦૬૩૦