DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Kadi
CITY ahmedabad
SURVEY# 35
NOTICE CONTENT
This is to inform you that we, the undersigned, Parvezkhan Y. Dolani, Advocate, residing at Kadi, Taluka Kadi, are hereby giving this public notice... (1) It is hereby stated that in the district of Mehsana, sub-district Kadi, in the city of Kadi, situated at the Kalol Darwaja area, within the Rabariwas, in Ward No. 2 of the City Survey Office, the land situated within the city survey sheet No. 5/1, City Survey No. 35, measuring a total of 87.7936 square meters, is an open residential land. The owners of this property, (1) Shantaben Mavjibhai alias Maljibhai Rabari, (2) Vishnu Bhai Mavjibhai alias Maljibhai Rabari alias Desai, (3) Rabari Sitaben Mavjibhai alias Maljibhai Rabari, have decided to sell this land to our client. Therefore, our client has requested a title clear certificate from us. Hence, any person, entity, having any right, claim, alakh, share, right, interest, lien, charge, right to food and clothing, or any other right on this property is required to submit all written documents and evidence related to such rights in writing within 7 (seven) days of the publication of this notice to us at the address below via registered post. In case of any negligence or delay in doing so, it will be considered that such person or entity has waived their rights over the aforementioned land and that they have no rights or claims over the property. After the above period, we will issue a Title Clearance Certificate and no disputes will be entertained after that. Please note this. Dated: 29/03/2025 Through Us, Parvezkhan Y. Dolani (Advocate) Sadamhusen Y. Dolani Residing at Piyajfali Bhagtwada, Kasba-Kadi, Mu.Ta. Kadi, Dist. Mehsana. (382715) Mobile No. 93138 23575, 77790 55108
ગુજરાતી નોટિસ
આથી અમો નીચે સહી કરનાર પરવેઝખાન વાય. દોલાણી એડવોકેટ, રહે. કડી, તા.કડીના તે આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે ... (૧) જત ગુજરાત્ત સ્ટેટના! ડીસ્ટ્રીકટ મહેસાણાના સબડીસ્ટ્રીકટ! કડીના મોજે કડી શહેર કલોલ દરવાજા વિસ્તારમાં રબારીવાસમાં આવેલ કડી વોર્ડ- ૨ ના સીટી સર્વે કચેરીના શીટ! નં.૫/૧ ના સીટી સર્વે નં. ૩૫ કુલ ચો.મી.૮૭-૭૯૩૬ ના માપની! રહેણાંકની ખુલ્લી જમીન (૧) શાંતાબેન માવજીભાઈ ઉફ! માલજીભાઈ રબારી (૨) વિષ્ણુભાઈ માવજીભાઈ ઉર્ફે માલજીભાઈ રબારી ઉર્ફે દેસાઈ (૩) રબારી સીતાબેન માવજીભાઈ ઉફે માલજીભાઈ રબારીનાઓએ પોતાની માલીકી કબજા ભોગવટાની જમાવી અમારા અસીલશ્રીને વેચાણ આપવાનુ નક્કી] કરતા અમારા અસીલશ્રીએ અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે જેથી ઉપરોકત મિલકત ઉપર જે કોઈ શખ્સનો, સંસ્થાનો, દર, દાવો, અલાખો, લાગ- ભાગ, હક્ક, હિસ્સો, લીયન, ચાર્જ, ખોરાકી પોષાકીના હકક કે બીજા કોઇ અધિકાર હોય તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેલી દિન-૭ (સાત) માં તૈઓના તેવા હક્કો બાબતની તે અંગેના તમામ લેખીત દસ્તાવેજી પુરાવા સહીત લેખીત જાણ અમોને નીચેના સરનામે રજી.પોસ્ટથી કરવી, જો તેમ કરવામાં કસુર અગર વિલંબ થશે તો ઉપરોકત જમીન ઉપર બીજા! કોઈના કોઈપણ પ્રકારના હક્ક, અધિકાર નથી અને હશે તો તેવા] શખ્સો, સંસ્થાએ પોતાના હક્કો જતા (વૈઈવ) કરેલ છે તેમ સમજીને ઉપરોક્ત મુદ્ત વિત્યે અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને! ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી જેથી નોંધ લેવી. તા. ૨૯/૦૩/૨૦૨૫ અમારી મારફતે પરવેઝખાન વાય. દોલાણી (એડવોકેટ) સદામહુસેન વાય, દોલાણી રહે.પીયાજફલી ભાગતવાડા, કસ્બા-કડી, મુ.તા.કડી, જી.મહેસાણા. (૩૮૨૭૧૫) મો. નં.૯૩૧૩૮ ૨૩૫૭૫, ૭૭૭૯૦ ૫૫૧૦૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap