Public Notice for TP-14 (Shahibaug)

Kadipur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA City Taluka
VILLAGE Kadipur
CITY auda
FINAL PLOT# 25
SURVEY# 1338
NOTICE CONTENT
Public Notice. Within the limits of the village of Dariyapur Kazipur in City Taluka, Naroda (6), district sub-district Ahmedabad - In the city of Ahmedabad, outside Dariyapur Gate in Manekchowk Mill Compound as per TP Scheme No. 14 (Shahibaug), on non-agricultural land under City Survey No. 1338, lies Gajanan Co-O. Industrial Estate Ltd. This estate is registered under The Gujarat State Co-Operatives Act of 1961, with registration number U/P5453 dated 30/08/1991. This co-operative society is set for industrial purposes. The property and membership rights to Shed No.15, located in Gajanan Co-O. Industrial Estate, having a plot area of 630 sq. feet, equivalent to 58.5284 sq.m, over which there is a construction of 110.40 sq.m, from share certificate number 31 to number 61 and 62, each share priced at Rs. 100, have been publicly declared as owned by the original owners and possessors, Kunjalbhai Niranjanbhai Agrawal and Nikunjhbhai Niranjanbahi Agrawal. A sale has been convened for our esteemed festival Navinbhai Shah with clear and marketable title regarding the stated Shed No. 15 and its membership. Therefore, a notice is issued to the general public and relevant parties that any claims, rights, or interests related to the stated membership or the property sale should be contested in writing within 10 days from the publication of this notice. Post this period, any objections will be considered waived and proceedings to issue the clear title certificate will advance.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ- ૬(નરોડા)ના સીટી તાલુકાના મોજે દરિયાપુર કાઝીપુરના ગામની સીમમાં શહેર અમદાવાદમાં દરિયાપુર દરવાજા બહાર માણેકચોક મીલ કમ્પાઉન્ડમાં ટી.પી.સ્કીમ નં-૧૪ (શાહીબાગ) ના સીટી સર્વે નં-૧૩૩૮ પૈકી, ટી.પી. નં- ૧૪નાફાઈનલપ્લોટનં--૨૫ ની બીન ખેતીની જમીન ઉપર ગજાનંદ કો.ઓ .ઈન્ડ્સ્ટીયલ એસ્ટેટલિ. આવેલી છે અને સદરહુ ઈન્ડસ્ટ્રીયલ ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. સોસાયટીઝ એકટ સને- ૧૯૬૧ અન્વયે રજીસ્ટર્ડ થયેલી ઔધોગીક સહકારી મંડળી છે અને જેનો રજીસ્ટર્ડ નં-ઉ/પ૫૪૫૩ તા.૩૦/૮/ ૧૯૯૧છે. સદરહુ સોસાયટી ઈન્ડસ્ટ્રીયલ હેતુ માટે આવેલી છે અને જેને હવે પછીથી સદરહુ સોસાયટી એ રીતે સંબોધવામાં આવેલ છે અને તે સદરહુ સોસાયટી એટલે કે ગજાનંદ કો.ઓ. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટલિ. માં આવેલ શેડો/પ્લોટો પૈકી શેડ નં-૧૫ જેનો પ્લોટનું ક્ષેત્રફળ ૬૩૦ ચો.ફુટ એટલે કે ૫૮.૫૨૮૪ ચો.મી. જમીન ઉપર ૧૧૦.૪૦ ચો.મી.ના બાંધકામવાળી મિલકત ના શેર સર્ટીફીકેટ નં-૩૧ થી શેર નંબર-૬૧ અને ૬ર દરેક શેર રૂ. ૧૦૦/- ના એક એવા ર શેરથી સભાસદ કૂણાલભાઈ નિરંજનભાઈ અગ્રવાલ અને નિકુંજભાઈ નિરંજનભાઈ અગ્રવાલ નાઓએ જેમણે મૂળ માલીકો અને કબજેદારો હોવાનું જાહેર કરેલ છે અને તેઓ ઉપરોકત મિલકત એટલે કે ગજાનંદકો.ઓ, ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટલિ. માં આવેલ શેડો/પ્લોટો પૈકી શેડ નં-૧૫ જેનો પ્લોટનું લષેત્રફળ ૬૩૦ચો..ફુટ એટલે કે ૫૮.૫૨૮૪ ચો.મી. જમીન ઉપર ૧૧૦.૪૦ ચો.મી.ના બાંધકામવાળી મિલકત તથા સોસાયટીનાં સભ્યપદના હકકો સાથે અમારા અસીલ ઉત્સવ નવીનભાઈ શાહને વેચાણ આપવાનું નકકી કરેલ હોવાથી સદર શેડ નં-૧૫ અને સોસાયટીના સભ્યપદ અંગેના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બાબતના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. આથી જાહેર જનતાને અને લાગતા વળગતા તમામને જણાવવામાં આવે છે કે, મજકુર શેડ નં-૧૫ વાળી મિલકત જે ગજાનંદકો.ઓ. ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટલિ. માં આવેલ છે, જેના સભ્યપદ પરત્વે તથા વેચાણ અંગે જો કોઈ પણ શખ્સ, સંસ્થા કે મંડળી વિગેરેનાનો જો કોઈ પ્રકારનો લાગભાગ, હકક કે હિસ્સો કોઈપણ પ્રકારે આવેલ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦માં આ બાબતનો લેખીતમાં વાંધો, પુરાવાસહિત અત્રે મોકલી આપવા જો તેમ કરવામાં કસુર થશે તો કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો/તકરાર નથી અને હોય તો તે વેવ યાને જતો કરેલો છે તેમ માનવામાં આવશે અને ટાઈટલ પ્રમાણપત્ર આપવા અંગેની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ટાઈટલ પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારબાદ કોઈ તકરાર ચાલશે નહીં. તેની જાહેર જનતા તથા લાગતા વળગતાઓએ સ્પષ્ટ નોંધ લેવી. અમદાવાદ તાઃ ૨૮/૦૫/૨૦૨૪ મારી મારફતે ધવલ એમ. શાહ (એડવોકેટ) ઓફીસ નં-૪૦૧/૪૦૨, ચોથો માળ, “બસંત હાઉસ એચડીએફસી બેન્કસામે, નવરંગપુરા જૈન દેરાસર પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ (મો.) ૯૮૭૯૮ ૫૨૦૩૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap