NOTICE CONTENT
This is to inform the public that the agricultural land situated in the village of Kadipur, Dholka Taluka, Ahmedabad District, bearing Survey No. 257, Block Survey No. 136, Old Block Survey No. 158, with an area of 0-22-66, and Block/Survey No. 137, Old Block/Survey No. 158, with an area of 2-37-73, is the independent property of (1) Ashok Bhai Shankar Bhai, (2) Naynaben, wife of Ashok Kumar, (3) Chirag Ashok Kumar, (4) Aakash Ashok Kumar, and (5) Ravikumar Ashok Kumar, all residents of Paldi-Kankaj, Dascroi, Ahmedabad, and is free from any encumbrances. This land is being sold by our clients (1) Dashrath Bhai Bhavan Bhai Bharvad, (2) Baldev Bhai Popat Bhai Bharvad, (3) Vishnu Bhai Bhavan Bhai Bharvad, and (4) Manoj Bhai Popat Bhai Bharvad, all residents of Piplaj, Dascroi, Ahmedabad. They have requested a title clearance certificate from us. Therefore, if anyone has any rights, interest, claim or any other right over the said agricultural land, please contact us at the address below with documentary evidence within 7 days of the date of this notice. Failure to do so will be considered as no rights, interest, claim or any other encumbrance on the property. If any such rights exist, they are hereby waived. We will issue the title clearance certificate after the above mentioned period. No objections or disputes shall be accepted after the issuance of the certificate. This is for the information of the public. This notice is issued on our behalf by:
I. P. Malek, Advocate
Rajput Boarding, Opposite Taluka Seva Sadan,
M. Dholka, G. Ahmedabad
Mobile: 98982 76888
ગુજરાતી નોટિસ
આથી, જાહેર જનતાને
જણાવવાનું કે, અમદાવાદ જિલ્લાના
ધોળકા તાલુકાના ગામ મોજે
કાદીપુરની સીમના ખાતા નં. ૨૫૭
બ્લોકસર્વે નં.૧૩૬ જુનો બ્લોકસર્વે
નં. ૧૫૮ ક્ષેત્રફળ, ૦-૨૨-૬૬ તથા
બ્લોક/સર્વેનં. ૧૩૭ જુનો બ્લોક/સર્વે
નં.૧૫૮ લૈત્રફળ,૨-૩૭-૭૩વાળી
ખેતીની જમીન (૧) અશોકભાઈ
શંકરભાઈ (૨) નયનાબેન તે
અશોકકુમારના પત્ની (૩) ચિરાગ
અશોકકુમાર (૪) આકાશ
અશોકકુમાર (૫) રવિકુમાર
અશોકકુમાર તમામ રહે. પાલડી-
કાંકજ, દસ્કોઈ, અમદાવાદનાઓની
સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની
તમામ પ્રકારના બોજાથી મુક્ત આવેલ
હોવાનું જણાવેલ છે સદરહુ જમીન
અમારા અસીલ (૧) દશરથભાઈ
ભવાનભાઈ ભરવાડ (ર)
બળદેવભાઈ પોપટભાઈ ભરવાડ (૩)
વિષ્ણુભાઈ ભવાનભાઈ ભરવાડ (૪)
મનોજભાઈ પોપટભાઈ ભરવાડ
તમામ રહે, પીપળજ, દસ્કોઈ, જી,
અમદાવાદનાઓ વેચાણ રાખવા માંગે
છે અને તેઓએ અમારી પાસે ટાઈટલ
કલીયરન્સ સર્ટી માગેલ છે. તેથી,
સદરહુ ખેતીની જમીનમાં જો કોઈનો
કોઈ પણ પ્રકારનો લાગ ભાગ, હકક-
હિસ્સો, હિત કે અન્ય હકક આવેલ
હોય તો દિન-(૭) સાતમાં દસ્તાવેજી
પુરાવા સાથે ૨જી.એડી.થી નીચેના
સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં
કસુર થયેથી સદરહુ મિલકતોમાં
કોઈનો કોઈ પણ પ્રકારનો હક્ક-
હિસ્સો કે અન્ય પ્રકારનો બોજો નથી!
અનેજો હોય તો તે તમામ હક્કો જતા.
યાને (વેવ) કરેલ છે. તેમ માતી
ટાઈટલ ક્લીયર સર્ટી ઈસ્યુ કરી દઈશું
ત્યારબાદ કોઈનો વાંધો કે તકરાર,
ચાલશે નહી જેની જાહેર જનતાએ
નોંધ લેવી.
અમારી સૂચના અતે ફરમાઈશથી,
મારી મારફતે,
આઈ. પી. મલેક, એડવોકેટ
રાજપૂત બૉર્ડિગ સામે,
તાલુકા સેવા સદનની બાજુમાં,
મુ. ધોળકા, જી. અમદાવાદ
મો.૯૮૯૮૨ ૭૬૮૮૮