Public Notice for 8

Kadipur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Asarwa
VILLAGE Kadipur
CITY ahmedabad
FINAL PLOT# 95
SURVEY# 85/B
NOTICE CONTENT
Public Notice District Ahmedabad, Sub District Ahmedabad - 6 (Naroda) Asarwa Taluka, in the vicinity of Dariyapur-Kajipur. Survey No. 85/B, TP Scheme No. 8, Final Plot No. 95, Non-agricultural land, located in "TREE HOME", on the third floor, Flat No. 301 and on the fourth floor, Flat No. 401, The property is owned by Astha Projects and our client has requested us to issue a title clearance certificate for the said property. Therefore, if anyone has any claim, right, share, interest or other rights in any way, then they are required to notify us with evidence within 7 days from the date of publication of this notice. Otherwise, it will be considered that no one has any right or claim on the said property and the title clearance certificate will be issued. No objections or disputes will be entertained thereafter. Date : 04/04/2025 Through our office Rahul H. Jayswal, B. Com., LL.B. (Advocate) Bharadwaj Society, A/14, Radhaswami Road, Ranipa, Ahmedabad. Mob No. 9924723642.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૬ (નરોડા) નાં અસારવા તાલુકાનાં મોજે દરીયાપુર-કાજીપુર ની સીમમાં સર્વે નં.૮૫/બ ના ટી.પી.સ્કીમ નં.૮ ના ફાઈનલ પ્લોટ નં.૯પ ની બીનખેતીની જમીન ઉપર આવેલ "TREE HOME" માં ના ત્રીજા માળ ઉપર આવેલ ફલેટ નં. ૩૦૧ તેમજ ચૌથા માળ ઉપર આવેલ ફલેટ નં.૪૦૧ વાળી મિલકત આસ્થા પ્રોજેકટસ ની માલીકી ની આવેલ છે અને અમારા અસીલે સદરહુ મીલકતના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણ અમારી પાસે કરેલ હોવાથી સદરહું મીલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારે લાગભાગ હકક હિસ્સો કે હિત સંબંધ કે અન્ય કોઈપણ રીતે હકક દાવો હોય તો તેઓએ તેના પુરાવા સાથે નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં નીચેનાં સરનામે જાણ કરવી, અન્યથા મુદ્ત વિત્યે મજકુર મીલકત ઉપર કોઈનાં કોઈપણ પ્રકારના હકક દાવા નર્થી અને હોય તો જતા કરેલ છે તેવું માનીને ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામા આવશે . ત્યારબાદ કોઇપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહીં. તા : ૦૪/૦૪/૨૦૨૫ અમારી મારફતે રાહુલ એચ. જયસ્વાલ, બી. કોમ.,એલએલ.બી. (એડવોકેટ) ભારદ્વાજ સોસાયટી, એ/૧૪, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ. મો. નં. ૯૯૨૪૭૨૩૬૪૨.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap