DISTRICT Ahmedabad
TALUKA Dholera
VILLAGE Kadipur
CITY ahmedabad
FINAL PLOT# 146
SURVEY# 98/3
NOTICE CONTENT
This is a public notice to inform that the land situated in Ahmedabad district, Dholera taluka, village Kadipur, old survey number 98/3, new block survey number 146, plot number 478, area 1-39-06 has been jointly owned by 1. Hansrajbhai Premjibhai Patel, 2. Manjubaben Keshavlal Patel, and 3. Manojkumar Keshavlal Patel. This land is free from all kinds of encumbrances, including joint ownership, co-ownership, and enjoyment rights. The owners have requested a title clearance for the purpose of sale. If anyone has any claim, interest, right, burden, lien, charge, sale, agreement, or any other kind of right or interest in this land, they are requested to submit all relevant documents, along with certified copies, to the below address within seven days of this notice being published. If they fail to do so, it will be assumed that there is no claim, right, or interest in this land and a title clearance certificate, along with encumbrances, will be issued. The land will then be sold, and no disputes will be entertained. H.M. Patel Associates Land, Property Title Investigator (Panel Advocates) (1) Nirav H. Patel (2) Vishal J. Brahmbhatt (3) Purvi Y. Brahmbhatt 504, Ambience Arcade, Paldi Opposite Post Office, Fatehpura, Bhatha, Paldi, Ahmedabad-7 Mobile No. 9825688771 8347988771
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા ધોલેરાના મોજે કાદીપુરની સીમના જુના સર્વે નંબર ૯૮ પૈકી ૩ ના રીસર્વે બાદના નવા બ્લોકસર્વે નંબર ૧૪૬ જેના ખાતા નંબર ૪૭૮, હે.આરે.ચો.મી. ૧-૩૯-૦૬ તથા આકાર રૂ. ૩.૫૦ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીન ૧. હંસરાજભાઈ પ્રેમજીભાઈ પટેલ, ૨. મંજુલાબેન કેશવલાલ પટેલ તથા ૩. મનોજકુમાર કેશવલાલ પટેલનાઓની સંયુક્ત માલિકી, સહકલબ્જા, સહભોગવટાની તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુ માટે ટાઇટલની માંગણી કરેલ છે. સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ, બોજો, લિયન, ચાર્જ, વૈચાણ, કરારે કે અન્ય કોઈ રીતે હક્ક, હિસ્સો, પોષાતો હોય તો તેઓએ આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ-સાતમાં તે અંગેના તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણીત નકલો સહિત અમોને નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસૂર કે વિલંબ થશે તો સદરહુ જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો, પોષાતો નથી તેમ સમજી સદરહુ જમીનતું ટાઇટલ ક્લીયરન્સ સટીફેકેટ બોજા સહિત ઈશ્યુ કરવામાં આવશે. ત્યારબાદ વેચાણ કરી લેવામાં આવશે અને કોઇની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી, H. M. PATEL ASSOCIATES લેન્ડ, પ્રોપર્ટી ટાઇટલ ઈન્વેસ્ટીગેટર (પેનલ એડવોકેટ્સ) (૧) નીરવ એચ, પટેલ (૨) વિશાલજે. બ્રબ્મભટ્ (૩) પૂર્વી વાય, બ્રહ્મભટ્ટ ૫૦૪, એમ્બીએન્સ આર્કેડ, પાલડી પોસ્ટ ઓફીસ સામે, ફતેહપુરા, ભઠ્ઠા, પાલડી, અમદાવાદ-૭ મો,ન,૯૮૨૫૬૮૮૭૭૧ ૮૩૪૭૯૮૮૭૭૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap