DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Kadjodra
CITY auda
SURVEY# 1904
NOTICE CONTENT
Public Notice District Gandhinagar Sub District Dehgam Taluka, Village Kadjodara, Survey Number 1034, Na-Blok Survey Number 1904 (Old Survey Number 1291) Total Area 0-81-85 Hectares, Out of Which 0-40-92 Hectares was Sold at the Rate of Rupees 2.50 per Bigha as per Old Agreement, This Agricultural Land is Owned by (1) Rupaben Dahiaji (2) Bhikhaji Dahiaji (3) Seetaben Dahiaji and is jointly owned by them and is completely free from all types of Encumbrances. The owners have decided to sell this land to our client. The owner has requested a Title Clearance Certificate from Us. Therefore, if any person has any Claim, Right, Interest, Right, Liability, Lien, Inheritance Right or Right to Maintenance in this land, then please inform us in writing within 7 (Seven) days, along with documentary evidence at the address below. After the deadline, no objections will be considered. And the Title Clearance Certificate of the said land will be issued. Date. 03/06/2024 KAKADIYA ASSOCIATES SOLICITOR & GENERAL ADV J.B.KAKADIYA ADV R.D.MENGDEY MO.NO-99249 18887 95865 56286 Office: 107, Pramukh Cyprus, Opp. Ashka Hospital, Reliance Cross Road, Kudasan, Gandhinagar.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ ડીસ્ટ્રીક્ટ દહેગામ તાલુકાના મોજે ગામ- કડજોદરાની સીમના ખાતા નંબર-૧૦૩૪ નાબ્લોકસર્વે નંબર-૧૯૦૪ (જુનો સર્વે નં-૧૨૯૧) કુલ ની હે.આરે.ચો.મી. ૦- ૮૧-૮૫ પૈકી ૦-૪૦-૯૨ આકાર રૂ.૨.૫૦ ના વરાડે વાળી જુની શરતની ખેતીની જમીનના માલિક (૧) રૂપાબેન ડાહ્યાજી (૨) ભીખાજી ડાહ્યાજી (૩) સીતાબેન ડાહ્યાજીની સંયુક્ત માલિકીની જમીન અતે કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે મુકત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનુ નક્કી કરેલ છે. સદરહુ જમીનના માલીકે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારી પાસે કરેલ છે. જેથી સદર જમીનમાં કોઇની લાગભાગ, હક્ક, હીસ્સો, હીત, સંબંધ, બોજો, અલાખો, લીયન, વારસાઈ હક્કે કે ભરણપોષણનો હક્ક પોષાતો હોય તો દિન-૭ (સાત) માં અમોને નીચેના સરનામે રજી.પો.એ.ડી. થી દસ્તાવેજી પુરાવા સહિત જાણ કરવી મુદત વીત્યે કોઈની તકરાર ઘ્યાને લેવામાં આવશે નહિ. અને સદર જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે. તારીખ.૦૩/૦૬/૨૦૨૪ KAKADIYA ASSOCIATES SOLICITOR & GENERAL ADV J.B.KAKADIYA ADV R.D.MENGDEY MO.NO-99249 18887 95865 56286 Office: 107, Pramukh Cyprus, Opp. Ashka Hospital, Reliance Cross Road, Kudasan, Gandhinagar.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap