DISTRICT Kheda
TALUKA Kathal
VILLAGE Kakarkhad
CITY ahmedabad
SURVEY# 123-2
NOTICE CONTENT
Public Notice District Kheda, Taluka : Kathal Mojegam: Kakarkhad’s Block/Survey No. : 123-2 Khata No. : 176, Area 0-80-96. This land including the rights of passage and access is owned by (1) Chandrakant Nanalal Shah (2) Sunilben Rameshchandra Shah (3) Harish Nanalal Shah (4) Hinaben Govindlal Gandhi (5) Yajnesh Govindlal Gandhi (6) Kamlesh Kumar Govindlal Gandhi (7) Parulben Girishbhai Nanalal Shah (8) Hitesh Kumar Girishbhai Shah (9) Karthik Girishbhai Shah (10) Pranav Kumar Rameshchandra Shah (11) Pratiksha Kumar Rameshchandra Shah. This land is jointly owned, co-possessed and free from encumbrances. The title is clear and marketable. A request has been made for a certificate regarding the clear and marketable title of this land. If anyone has any right, interest, share, claim, encumbrance, objection, etc., in this land, then they must inform this office in writing within seven (7) days, along with documented proof. (Unverified objections will not be considered). Failure to do so will be considered as an acknowledgement that no such right, interest, share, claim, encumbrance, objection, etc., exists, or if they exist, they have been relinquished (waived). After confirming the title clearance, we will issue a title clearance certificate. No further disputes will be entertained after that. Bhakt Associates, Hardik B. Suvagia, Advocate Mobile: 97140400236 Office: 204, Sankalp Icon, Parikh Hospital, Nikol Police Station, Nikol, Ahmedabad, Gujarat - 382350
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીક્ટ ખેડા, તાલુકો : કઠલાલના મોજેગામઃ કાકરખાડની સીમના બ્લોક/ સર્વે નંબર : ૧૨૩-૨ પૈકીના ખાતા નંબર : ૧૭૬ ની હે.આરે.ચો.મી. ૦- ૮૦-૯૬ ના ક્ષેત્રફળવાળી જમીન તથા તેમાં આવવા જવાના ચાલ -નિકાલના હક્કો સહિતની જમીન (૧) ચંદ્રકાંત નાનાલાલ શાહ (૨) સુનીલાબેન રમેશચંદ્ર શાહ (૩) હરીશ નાનાલાલ શાહ (૪) હિનાબેન ગોવિદલાલ ગાંધીની દિકરી (૫) યજ્ઞેશ ગોવિદલાલ ગાંધી (૬) કમલેશકુમાર ગોવિદલાલ ગાંધી (૭) પારૂલબેન ગીરીશભાઈ નાનાલાલ શાહની દિકરી (૮) હિતેશકુમાર ગીરીશભાઈ શાહ (૯) કાર્તિક ગીરીશભાઈ શાહ (૧૦) પ્રણવકુમાર રમેશચંદ્ર શાહ (૧૧)પ્રતિશકુમાર રમેશચંદ્ર શાહની સંયુક્ત માલીકી, સહકબજા- ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો આવેલ હોય તો દિન - ૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી. એ .ડી.થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈના હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. ભક્તિ એસોસીએટ્સ, હાર્દિક બી. સુવાગીયા, એડવોકેટ મોબાઈલઃ ૯૭૧૪૦૪૦૦૨૩૬ ઓફિસ: ૨૦૪, સંકલ્પ આઈકોન, પરીખ હોસ્પીટલની સામે, નિકોલ પોલીસ સ્ટેશનની પાસે, નિકોલ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૩૫૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap