Public Notice
Registration Sub District Ahmedabad-13 (Sabarmati) in the limits of Kali village, Survey No-61, under TP Scheme No-66/A, Final Plot No-76/2 (old Final Plot No-61/2), Sub Plot No-r situated on non-agricultural land hosting 'Aashrchay-10' Block No-L on the seventh floor, Flat No-702 approximately of 50.22 square meters carpet area. The property owned jointly by (1) Ronak Rajendrakumar Bhavsar and (2) Minaben Rajendrakumar Bhavsar, their absolute ownership and co-possession having been stated, with the original registered sale deed No-1328 dated 22/01/2020 and its registration fee has been secured in ICICI BANK LTD. in which a loan has been obtained, which loan is completely settled to ICICI BANK LTD. The original registered deed and its registration access given to ICICI BANK LTD. might be lost as stated by ICICI BANK LTD, a demand by them has been made to us. Hence, if anyone has any objections regarding the original registered documents and its registration access, they should report to the registered A.D. within seven (7) days with written and authenticated evidence, otherwise post the expiry of the period, a No Objection Certificate (NOC) will be issued to ICICI BANK LTD., after which no complaints of any kind shall persist. Date: 29/05/2024 from ICICI Bank by G.A. Meman Advocate, 303, Third Floor, Narayankrupa Square, behind Natraj Cinema, Ashram Road, Ahmedabad. Phone: 269580698 (Mobile): 9824066243
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-
૧૩ (સાબરમતી)નાં સાબરમતી
તાલુકાના મોજે કાળીની સીમના સર્વે
નં-૬૧, ટી.પી.સ્કીમ નં-૬૬/એ, ફા.
પ્લોટ નં-૭૬/૨ (જુના ફા.પ્લોટ નં-
૬૧/૨)ના સબ પ્લોટ નં-રની
બિનખેતીની જમીન ઉપર આવેલ
“આશ્રચય-૧૦'ના બ્લોક નં-એલના
સાતમાં માળ ઉપર આવેલ ફલેટ નં-
૭૦૨ની આશરે ૫૦-૨૨ સમ
ચો.મીટરના કાર્પેટ એરીયાના બાંધકામ
વાળી મીલકત (૧) રોનક રાજેન્દ્રકુમાર
ભાવસાર અને (૨) મીનાબેન
રાજેન્દ્રકુમાર ભાવસારનાઓએ પોતાની
સંયુક્ત માલીકી, સહ-કબજા
ભોગવટાની હોવાનું જણાવી પોતાના
નામનો અસલ રજી. વેચાણ દસ્તાવેજ
નં-૧૩૨૮ થી તા.૨૨/૦૧/૨૦૨૦ના
રોજનો તથા તેની રજી. ફીની પહોંચ
ICICI BANK LTD.માં સીક્યોરીટીમાં
આપી લોન મેળવેલ જે લોન ।CાC।
BANK LTD.ને પુરેપુરી ભરપાઈ કરતાં
અસલ રજી. દસ્તાવેજ તથા તેની રજી.
ફીની પહોંચ ICICI BANK LTD. G૫
ક્યાંક મુકાઈ ગયેલ/ખોવાઈ ગયેલ
હોવાનું જાણાવી CIC! BANK LTD.
દ્વારા અમારી પાસે [N૦C]ની માંગણી
કરેલ છે. આથી સદરહુ મીલકત અંગેના
અસલ રજી. દસ્તાવેજ તથા તેની રજી.
ફીની પહોંચ સામે કોઈનો કોઈપણ
પ્રકારનો વાંધો તકરાર હોય તો દિન-૭
(સાત) માં લેખિત અને પ્રમાણીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
નહીંતર મુદત વિત્યે ICICI! BANK
LTD.ને (NOC) ઈશ્યુ કરી આપવામાં
આવશે ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહી.
તારીખ :- ૨૯/૦૫/૨૦૨૪
આઈ.સી.આઈ.સી.આઈ.બેંકની
ચનાથી
જી. એ મેમણ એડવોકેટ
૩૦૩, ત્રીજો માળ, નારાયણકૂપા
સ્કવેર, નટરાજ સિનેમાની પાછળ,
આશ્રમ રોડ,અમદાવાદ.
ફોન : ૨૬૯૫૮૦૬૯૮
(મો): ૯૮૨૪૦૬૬૨૪૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap