NOTICE CONTENT
Public Notice
Moje-Kalol
District Gandhinagar, Sub-District Kalol
Kalol City Taluka Moje-Kalol
Village Boundary Original Survey No. 1208
Land of 10117 sq.m. which
is included in Town Planning Scheme No. 4
(Kalol-Ola) and allotted final plot No. 139
of 6065 sq.m. non-agricultural land
which was converted into non-agricultural land
City Survey water of City Survey No. NA1208/p2
which has been made as 6065 sq.m. while
under the Town Planning Scheme
land mixed in deduction
Deduction 7/12 water survey No. 1208
which is made as 4052 sq.m.
This entire non-agricultural land is
owned, possessed, and enjoyed by Sayyad Umarmiya Usmanmiya,
free from all types of encumbrances
and legal disputes, informing
that a request for an opinion regarding
title clearance has been made to us.
If anyone has any encumbrance, charge
any possession right or
possession right or share, then
you must inform us in writing
with proof at the address below
within 7 days from this date.
If this is not done, then
no one has any right in the said land
and if there was any, it is considered
waived. After the expiry of the deadline,
Certificate of opinion regarding title clearance
of the said land will be issued and
thereafter no objection of any kind
dispute shall be entertained.
Date: 05-04-2025.
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
BALCHANDBHAI ASSOCIATES
Office: 202, Second Floor,
S.G. Business Hub,
Near Gota Overbridge, S.G.
Highway, Gota, Ahmedabad.
Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે -કલોલ
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
કલોલ શહેર તાલુકાના મોજે - કલોલ
ગામની સીમનાં મુળ સર્વે નં.૧૨૦૮
નીકુલ ચો.મી.૧૦૧૧૭ ની જમીન કે
જેનો ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૪
(કલોલ-ઓળા) માં સમાવેશ કરીને
ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૧૩૯ ની
ચો.મી.૬૦૬૫ ની બિનખેતીની જમીન
કે જેને બિનખેતીમાં તબદીલ કરવામાં
આવતા સીટી સર્વે નું પાનીયું સીટી સર્વે
નં.NA1208/p૨ જે ચો.મી.૬૦૬૫
તરીકે બનેલ છે જયારે ટાઉન પ્લાનીંગ
સ્કીમ અન્વયે કપાતમાં ભળતી જમીન
અંગે કપાતનું ૭/૧૨નું પાનીયું સર્વે
નં.૧૨૦૮ જે ચો.મી.૪૦૫૨ તરીકે
બનેલ છે તેવી સમગ્ર બીનખેતીની જમીન
સૈયદ ઉમરમીંયા ઉસ્માનમીયાની
માલિકી, કબજા, ભોગવટાની તમામ
પ્રકારના બોજાઓથી તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલછે,
સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ
કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે
લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો
હોય તો અમોને નીચેના સરનામે દિન-
૭ માં લેખીત પુરાવા સહિત
રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ
કરવામાં નહી આવે તો સદર જમીનમાં
કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો
નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ ક્લીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
તેપછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો
તકરાર ચાલશે નહી.
તા.૦૫-૦૪-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠડે.એ/ ૨૦૨, સેકત્ડ ફલોર,
એસ. જી. બીઝનેશ હબ,
ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી.
હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩