Public Notice for 4 (Kalol-Ola)

Kalol, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Kalol
CITY ahmedabad
FINAL PLOT# 139
SURVEY# 1208
NOTICE CONTENT
Public Notice Moje-Kalol District Gandhinagar, Sub-District Kalol Kalol City Taluka Moje-Kalol Village Boundary Original Survey No. 1208 Land of 10117 sq.m. which is included in Town Planning Scheme No. 4 (Kalol-Ola) and allotted final plot No. 139 of 6065 sq.m. non-agricultural land which was converted into non-agricultural land City Survey water of City Survey No. NA1208/p2 which has been made as 6065 sq.m. while under the Town Planning Scheme land mixed in deduction Deduction 7/12 water survey No. 1208 which is made as 4052 sq.m. This entire non-agricultural land is owned, possessed, and enjoyed by Sayyad Umarmiya Usmanmiya, free from all types of encumbrances and legal disputes, informing that a request for an opinion regarding title clearance has been made to us. If anyone has any encumbrance, charge any possession right or possession right or share, then you must inform us in writing with proof at the address below within 7 days from this date. If this is not done, then no one has any right in the said land and if there was any, it is considered waived. After the expiry of the deadline, Certificate of opinion regarding title clearance of the said land will be issued and thereafter no objection of any kind dispute shall be entertained. Date: 05-04-2025. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES Office: 202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mob: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે -કલોલ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ કલોલ શહેર તાલુકાના મોજે - કલોલ ગામની સીમનાં મુળ સર્વે નં.૧૨૦૮ નીકુલ ચો.મી.૧૦૧૧૭ ની જમીન કે જેનો ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૪ (કલોલ-ઓળા) માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નં.૧૩૯ ની ચો.મી.૬૦૬૫ ની બિનખેતીની જમીન કે જેને બિનખેતીમાં તબદીલ કરવામાં આવતા સીટી સર્વે નું પાનીયું સીટી સર્વે નં.NA1208/p૨ જે ચો.મી.૬૦૬૫ તરીકે બનેલ છે જયારે ટાઉન પ્લાનીંગ સ્કીમ અન્વયે કપાતમાં ભળતી જમીન અંગે કપાતનું ૭/૧૨નું પાનીયું સર્વે નં.૧૨૦૮ જે ચો.મી.૪૦૫૨ તરીકે બનેલ છે તેવી સમગ્ર બીનખેતીની જમીન સૈયદ ઉમરમીંયા ઉસ્માનમીયાની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલછે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ કે અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન- ૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ ક્લીયરન્સ અંગેનાં અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તેપછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૦૫-૦૪-૨૦૨૫. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠડે.એ/ ૨૦૨, સેકત્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap