We hereby issue this public notice on the instruction and order of our client Ramsangji Gokalji Thakor, resident of 108, Thakor Vas, Jagatpur Road, Jagatpur, Ahmedabad.
Regarding the land in the village of Kalol, Taluka Kalol, District Gandhinagar, belonging to plot no. 2531, block/survey number 178/વ-બકેજે, with an area of 0-40-41 sq.m., valued at Rs. 3.62 per sq.m. Non-agricultural land, final plot no. 324/2 with an area of 2425 sq.m., is the property of our client.
We have been requested to issue a title certificate for this land, which is claimed to be clear and marketable. If anyone has any rights or claims on this land, please inform us in writing within seven (7) days from the date of this notice at the address below. Failure to do so will be considered as forfeiture of all rights, claims, and entitlements, and we will issue a clear title certificate to our client regarding this land. Subsequently, no objections or disputes will be entertained.
Please take note of this public notice.
Location: Gandhinagar
Date: 1/04/2025
By: B Waghela & Associates
Karan Singh B. Waghela
P.B. Gohil (Advocates)
Office: 502, Shalin Complex, Sector No. 11, Ta. Ji. Gandhinagar.
Mobile: 98241 877696
ગુજરાતી નોટિસ
અમો નીચે સહી કરાર
એડવોકેટ અમારા અસીલ રામસંગજી
ગોકળજી ઠાકોર રહે. ૧૦૮, ઠાકોર
વાસ, જગતપુર રોડ, જગત્તપુર,
અમદાવાદનાઓની સુચના અને
ફરમાઈશથી આ જાહેર નોઢીસ આપી
જણાવીએ છીએ કે ....
મોજે ગામઃ કલોલ તા.કલોલ જી.
ગાંધીનગરની સીમના ખાતા નં.
૨૫૩૧ કેજેનો બ્લોક/સર્વે નં.૧૭૮/
વ-બકેજેનું હષેત્રફળ હે.આરે.૦-૪૦-
૪૧ ચો.મી જેનો આકાર રૂ. ૩.૬૨
પૈસાવાળી બીન ખેતીની જમીન કે
જેનો ફાઈનલ પ્લોટનં. ૩૨૪/૨ ની
ક્ષેત્રફળ ૨૪૨૫ ચો.મી. જમીન
તેઓની સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની આવેલ છે અને જે
જમીનના ટાઇટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવાનું જણાવીને અમારી
પાસે ટાઇટલ સર્ટિફિકેટની માગણી
કરેલ છે. તે અંગેનો જે કોઈનો હક્ક
હિસ્સો કે અધિકાર પોષાતા હોય તો
તમામ લેખિત પુરાવા સાથે અમોને
દિન સાત (૭) માં નીચેના સરનામે
જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર
થસે તો તમામ પ્રકારનાં હક્ક દાવા કે
અધિકાર જતાં કરેલ છે તેમ માની
અમો અમારા અસીલને આ જમીન
અંગેનું ટાઇટલ ક્લીયર સર્ટિફિકેટ
ઇશ્યુ કરીશું ત્યારબાદ આવા કોઈપણ
પ્રકારના વાંધા કે તકરાર ચાલશે નહીં
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
સ્થળ: ગાંધીનગર
તા. ૧/૦૪/૨૦૨૫
કરે, બી વાઘેલા એન્ડ એસોસીએટ્સ
કરણસિંહ બી. વાઘેલા
પી.બી. ગોહિલ (એડવોકેટ્સ)
ઓફીસઃ-૫૦૨,શાલીન કોમ્પલેક્ષ,
સેક્ટર નં.૧૧ તા.જી. ગાંધીનગર.
મોનં.:૯૮૨૪૧ ૮૭૭૬૯૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap