DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Kalyangadh
CITY auda
SURVEY# 115 (Old survey number 327/1 part), 117 (Old survey number 327/1 part)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the registration district Ahmedabad sub-district Bavla, taluka Bavla, moje Kalyangadh, within boundary blocks/survey numbers 115 (from old block/survey number 327/1) account number 475, with an area of 3426 square meters, and block/survey number 117 (from old block/survey number 327/1) account number 326, with an area of 1932 square meters, agricultural lands are possessed by Gelabhai Rambhai Bharwad. They have declared these lands to be completely free from all encumbrances, charges, or liabilities and have complete ownership and direct possession. The task of Title Verification for the purpose of selling these lands has been assigned to us. All persons, individuals, families, banks, financial institutions or others who have any old deeds, title deeds, agreements related to the mentioned lands, or have any claims, rights or interests directly or indirectly through sale, inheritance, wills, gifts, licenses, possession, pledges, liens, charges, trusts, maintenance, assignments, developers, builders, minors, organizers, contractors, project consultants, or financiers, and also through rental agreements, power of attorney, occupation agreements, understanding agreements, legal orders, or court proceedings are hereby required to submit their claims with written evidence within seven days from the publication of this notice at the address mentioned below. Failure to do so will result in the issuance of a Title Clearance Certificate for the said lands without taking into account any of their claims or rights. After this no complaints will be entertained. M/s. H. Desai & Company, Advocates & Solicitors, 202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ બાવળા તાલુકા બાવળાના મોજે કલ્યાણગઢની સીમના (૧) બ્લોક/સરવે નંબર ૧૧૫ (જુનો બ્લોક/સરવે નંબર ૩૨૭/૧ પૈકી) (ખાતા નંબર-૪૭૫) ની ૩૪૨૬ ચોરસમીટરઅને (૨) બ્લોક/સરવે નંબર ૧૧૭ (જુનો બ્લોક/સરવે નંબર ૩૨૭/ ૧ પૈકી) (ખાતા નંબર-૩૨૬) ની ૧૯૩૨ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીનો ગેલાભાઈ રમુભાઈ ભરવાડ ધરાવે છે. તેઓએ સદરહુ જમીનો તેઓની કુલ સ્વતંત્ર માલીકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની તેમજ સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુથી ટાઇટલ ચકાસણીની કામગીરી અમોને સોંપેલી છે. સર્વે શખ્સો, વક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઇપણ કે જેઓ વેચાણ, વારસાઈ, વીલ, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ગણોતીયો, ખેડહક્ક, ઇઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર, બીલ્ડર, સગીર, ઓર્ગેનાઇઝર, કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, કે ફાઇનાન્સર તરીકે, કે બાનાખતના કરાર, ભાડાચીઠ્ટી ભાડા કરાર પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી હેઠળ, અત્ય કોઈ લખાણ હેઠળ કે કુટુંબના સભ્ય/સહવારસ કે વારસદાર તરીકે કે મજકુર જમીનોના જુના દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે કે રેવન્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના ફેરફારો બાબતે કે બીજી કોઇપણ રીતે સદરહુ જમીનો પર સીધો કે આડકતરો હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કેઅલાખા પર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનોનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન, રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૯. ફાઇલ નંબર-૮૦/૨૦૨ ૨/HHD/KHD
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap