DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Kalyangadh
CITY auda
SURVEY# 92 (Old survey number 330/2)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the registration district Ahmedabad sub-district Bavla, Taluka Bavla at Moj Kalyangadh, within the limits of Block/Survey Number 92 (Old Block/Survey Number 330/2) (Account Number-486) belonging to 2024. Rukhdbhai Ramubhai owns the old conditioned farmland in square meters. They have entrusted us with the task of title verification for selling this land, stating it is independently owned and free from all kinds of encumbrances and liabilities. All individuals, institutions, banks, financial institutions, or any other entities involved in sales, inheritance, gifts, licenses, possession, collateral, liens, charges, trusts, maintenance, rights of use, easements, exchanges, developers, builders, minors, organisers, contractors, project consultants, or financiers, or those having contracts, lease agreements, power of attorneys, possession agreements, settlement agreements, or decrees under court proceedings, if they have any right, claim, or dispute on the specified land under any family member/co-heir or heir in relation to old title deeds or any periodic changes in the revenue records, must provide written notice with proof within seven days from the publication of this notice to the below address. Otherwise, no attention will be given to any right, claim, or dispute, and a Title Clearance Certificate will be issued. Afterwards, no complaints of any kind will be entertained. Messrs H. Desai & Company Advocates and Solicitors, 202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059. File Number-80/2022/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ બાવળા તાલુકા બાવળાના મોજે કલ્યાણગઢની સીમના બ્લોક/સરવે નંબર ૯૨ (જુનો બ્લોક/સરવે નંબર ૩૩૦/૨ પૈકી) (ખાતા નંબર-૪૮૬) તી ૨૦૨૪ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન રુખડભાઈ રમુભાઇ ધરાવે છે. તેઓએ સદરહુ જમીન તેઓની કુલ સ્વતંત્ર માલીકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની તેમજ સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુથી ટાઇટલ ચકાસણીની કામગીરી અમોને સોંપેલી છે. સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઇપણ કે જેઓ વેચાણ, વારસાઈ, વીલ, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ગણોતીયો, ખેડહક્ક, ઇઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર, બીલ્ડર, સગીર, ઓર્ગેનાઈઝર, કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કત્સલ્ટન્ટ, કે ફાઇનાન્સર તરીકે, કે બાનાખતના કરાર, ભાડાચીટ્ઠી ભાડા કરાર પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી હેઠળ, અત્ય કોઈ લખાણ હેઠળ કે કુટુંબના સભ્ય/સહવારસ કે વારસદાર તરીકે કે મજકુર જમીનના જુના દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે કે રેવન્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના ફેરફારો બાબતે કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન પર સીધો કે આડકતરો હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે આનોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કે અલાખા પર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફિકેટઆપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઈટેનીયમ વન, રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે, અમદાવાદ-૩૮૦૦૫૯. ફાઇલ નંબર-૮૦/૨૦૨૨/HHD/KHD
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap