NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that © DEVKHUSHINFRACONLLP, whose registered office is located at Atlantis, Flat No. A/101, opposite Big Bazar, Mota Mawa, Rajkot, has made a request for a title clear certificate for the following properties located in the taluka of Bavla, district of Ahmedabad, in the village of Moje Kalyanpur:
(1) Survey block number 179, measuring 47,749 square meters (out of old survey/block number 276) and (2) Survey block number 182, measuring 36,304 square meters (out of old survey/block number 256/2).
The company claims to have full, independent ownership and possession of the property, free from any encumbrances and legal disputes of any kind.
Therefore, any person or entity claiming any right, interest, or encumbrance in the said property, including but not limited to sale, exchange, mortgage, pledge, gift, trust, inheritance, will, possession, lease, tenancy, maintenance, easement, assignment, development agreement, lis pendens, FSI/TDR, sustenance, clothing, any kind of interest, share, burden, exception, or lien charge, is requested to provide written proof of such claim to the address below within 10 (ten) days of the publication of this notice. Failure to do so will be deemed as waiver of any claim, and the property will be considered free from any such claim thereafter. Any future disputes arising from such claims will not be entertained.
Date: 02-04-2025
For,
Cyril Amarchand Mangaldas,
Advocates and Solicitors,
Siddharth Singh, Partner and Advocate,
Block A -1512, 15th Floor,
Navratna Corporate Park, Ambli
Bopal Road, Bodakdev,
Ahmedabad-380058.
Phone: 079 (35039999)
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેરજનતાને જણાવવામાં આવે
©, DEVKHUSHINFRACONLLP
કે જેની રજિસ્ટર્ડ ઓફિસ એટલાન્ટિસ
ફૂલેટ નંબર A/101,બિગ બજાર ની
સામે, મોટા માવા, રાજકોટ ખાતે
આવેલ છે, તેઓએ જત ડિસ્ટ્રિક્ટ
અમદાવાદ ના તાલુકા બાવળા ના ગામ
મોજે કલ્યાણગઢ ની સીમ મા આવેલ
(૧) સર્વે બ્લોક નંબર - ૧૭૯ ની
૪૭,૭૪૯ ચોરસ મિટર (જુના સર્વે/
બ્લોક નંબર - ૨૭૬ પૈકી) અને (૨)
સર્વે બ્લોક નંબર - ૧૮૨ ની
૩૬,૩૦૪ ચોરસ મિટર (જુના સર્વે/
બ્લોક નંબર - ૨૫૬/૨ પૈકી)ના
ક્ષેત્રફળ ની જમીનો તેમની સંપૂર્ણ,
સ્વતંત્ર માલિકી તથા કબજા ભોગવટા
ની તથા બોજા રહિત અને તમામ
પ્રકાર ના કાનૂની વિવાદો થી મુક્ત
હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લિયર સર્ટિફિકેટ ની માંગણિ કરેલ
છે. સબબ સર્વે શખ્સો કે અન્ય કોઈપણ
વ્યક્તિ, જેમનો સદરહુ મિલકતમાં કે
તૈના કોઈપણ ભાગમાં વેચાણ,
એક્ષચેન્જ, ગીરો, પ્લેજ, બક્ષીસ, ટ્રસ્ટ,
વારસાઈ, વીલ, ક્બજો, ભાડાપટ્ઠો,
ટેનન્સી, મેન્ટેનન્સ, ઈઝમેન્ટ,
એસાઈનમેન્ટ, ડેવલપમેન્ટ કરાર,
લીસપેન્ડેન્સ, એફ.એસ.આઈ. /
ટી.ડી.આર. થકી ખોરાકી, પોષાકી,
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, બોજો અલાખો કે લિયન ચાર્જ
પોષાતો હોય તો તેઓને આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૧૦ (દસ) માં તે
અંગેના તમામ લેખિત પુરાવાની નક્લ
નીચેના સરનામે રજીસ્ટર્ડટપાલ દ્વારા
જાણ કરી વાંધો નોંધાવવો. જો તેમ
કરવામાં નહિ આવે તો સદરહુ
મિલક્તમાં કોઈનો કોઈપણ પ્રકારનો
હક્ક, હિસ્સો પોષાતો હોય તો તે જતો
યાને કે “વેઈવ' કરેલ છે તેમ સમજી
મુદત વિત્યે સદરહુ મિલક્તમાં કોઈપણ
વ્યક્તિનો કોઈપણ પ્રકારનો હક્ક, હીત,
હીસ્સો, આવેલ કેપોષાતો નથી તેમ
ગણવામાં આવશે અને ત્યારબાદકોઈની
કોઈપણ પ્રકારની તકરાર માન્ય રખાશે
નહિ તે જાણવું.
તા. ૦૨-૦૪-૨૦૨૫
For,
Cyril Amarchand Mangaldas,
Advocates and Solicitors,
Siddharth Singh, Partner
and Advocate,
Block A -1512, 15th Floor,
Navratna Corporate Park, Ambli
Bopal Road, Bodakdev,
Ahmedabad-380058.
Phone: 079 (35039999)