NOTICE CONTENT
Public Notice
District Gandhinagar, Taluka: Dehgam, Village: Kamalbandh, Vasana's block/survey number: 39 (pre-resurvey survey/block number: 34) measuring 0-79-08 hectares, 2378 square meters of land along with the right to access and egress from it, owned jointly by (1) Isaben Atajibhai Dabhi (2) Kokilaben Dinajibhai Dabhi (3) Rohitkumar Atajibhai Dabhi (4) Jinlalben Dinajibhai Dabhi (5) Dipikaben Dinajibhai Dabhi, is free from any encumbrances, and has a clear and marketable title. This land has been decided to be sold to our client, and we have been requested to issue a certificate confirming the clear and marketable title of the land. Therefore, if any person has any right, interest, share, claim, encumbrance or objection regarding the said land, then they should inform us in writing within 7 (seven) days with supporting documents. (Objections without supporting documents will not be considered). If they fail to do so, it will be assumed that there is no right, interest, share, claim, encumbrance or objection etc. and if there is any such right, interest, share, claim, encumbrance or objection etc., it has been waived. We will then issue a certificate confirming the clear title. It is to be noted that no objection will be accepted thereafter.
Bhakti Associates,
Hardik B. Suvagia, Advocate
Mobile: 9014040036
Office: 204, Sankalp Icon, Opp. Parikh Hospital, Near Nikol Police Station, Nikol,
Ahmedabad, Gujarat - 382350.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર, તાલુકો :
દહેગામના મોજે ગામ : કમાલબંધ
વાસણાની સીમના બ્લોક/સર્વે નંબર : ૩૯
(રી સર્વે પહેલાના સર્વે/બ્લોક નંબર :
૩૪) ની હે.આરે.ચો.મી. ૦-૭૯-૦૮
ચો.મી. પૈકી ૨૩૭૮ ચો.મી. ના
ક્ષેત્રફળવાળી જમીન તથા તેમાં આવવા
જવાના ચાલ -નિકાલના હક્કો સહિતની
જમીન (૧) ઈસાબેન આતાજી ડાભી (૨)
કોકીલાબેન દિનાજી ડાભી (૩)
રોહિતકુમાર આતાજી ડાભી (૪)
જીનલબૈન દિનાજી ડાભી (૫)
દિપીકાબેન દિનાજી ડાભીનાઓની
સંયુક્ત માલીકી, કબજા-ભોગવટાની
બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી
અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી
કરેલ હોઈ અમારી પાસે ટાઈટલ ક્લીયર
અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય
અંગેના સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો
સદરહુ જમીનમાં કોઈનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો આવેલ હોય
તોદિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા
સહિત લેખીતમાં રજી. એ.ડી.થી જાણ
કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને
લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર
થશે તો કોઈના હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને
જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
સમજી ટાઈટલ ક્લીયરન્સના અભિપ્રાય
અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ
કોઈની કોઈ તકરાર ચાલશે નહી તેની
નોંધ લેવી.
ભક્તિ એસોસીએટ્સ,
હાર્દિક બી. સુવાગીયા, એડવોકેટ
મોબાઈલઃ ૯૦૧૪૦૪૦૦૩૬
ઓફિસ: ૨૦૪, સંકલ્પ આઈકોન,
પરીખ હોસ્પીટલની સામે, નિકોલ
પોલીસ સ્ટેશનની પાસે, નિકોલ,
અમદાવાદ, ગુજરાત - ૩૮૨૩૫૦.