DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Kamijla
CITY ahmedabad
SURVEY# 134
NOTICE CONTENT
PUBLIC NOTICE This is to inform the general public that the agricultural land of old tenure, bearing Account No. 664, Block/Survey No. 134, with a total area of 1-49-72 Ha.Are.Sq.M. and a valuation of Rs. 5-93 paisa, located in the village limits of Kamijla, Taluka Viramgam, District Ahmedabad, is jointly owned and in actual possession of: (1) Shardulbhai Bhavanbhai Bharwad (2) Devuben Shardulbhai Algotar (wife) (3) Mamubhai Shardulbhai Bharwad (4) Bhavnaben Shardulbhai Algotar (5) Devgan Shardulbhai Algotar (6) Hansaben Shardulbhai Algotar as per the revenue records. Out of the said land, an area measuring 0-47-56 Ha.Are.Sq.M. is intended for sale, and a request for a Title Clearance Certificate regarding this land has been made to us. If any person or institution has any claim, share, agreement to sell (banakhat), power of attorney, will, possession rights, or encumbrance on the said land, they must send certified proofs or certified copies thereof to us at the address given below by registered post within 10 days from the date of publication of this notice. If no objection is received within the stipulated time, or if the objection is not found acceptable, we will issue the Title Clearance Certificate for the said land to our client. It should be specifically noted that thereafter, no objection or claim of any kind regarding the said land will be entertained. Date: 21/04/2026 Pravinbhai V. Dalwadi M.Com, L.L.B (Advocate) Res. 69, Sanjivani Residency, Near Mangalam Society, SBI Bank Road, Viramgam-382150, Taluka Viramgam, Dist. Ahmedabad. Mobile No. 9974313926
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસ્ટ્રીકટ અમદાવાદ, તા.વિરમગામ, મોજે કમીજલા ગામની સીમના ખાતા નં. ૬૬૪ જેનો બ્લોક સર્વેનં.૧૩૪ જેનું કુલ ક્ષેત્રફળ ૧-૪૯-૭૨ હે.આરે.ચો.મી. જમીન રૂા. ૫-૯૩ પૈસાની વરાડે આકાર વાળી જુની શરતની ખેતીની જમીન (૧)શાર્દુલભાઈ ભવાનભાઈ ભરવાડ (૨)દેવુબેન શાર્દુલભાઈઅલગોતરની પત્ની (૩)મમુભાઈ શાર્દુલભાઈ ભરવાડ (૪) ભાવનાબેન શાર્દુલભાઈ અલગોતર (૫) દેવગન શાર્દુલભાઈ અલગોતર (૬)હંસાબેન શાર્દુલભાઈ અલગોતરના નામે રેવન્યુ રેકર્ડમાં સંયુક્ત માલિકી તથા પ્રત્યક્ષ કબજા ભોગવટામાં ચાલતી આવેલી છે અને સદરહુ જમીન પૈકી ૦-૪૭-૫૬ હે.આરે.ચો.મી. માપની જમીન વેચાણના હેતુ માટે અમારી પાસે મજકુર જમીન અંગેના ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઈપણ વ્યકિત કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, બાનાખત, પાવર, વીલ યાને વસીયતના હકકો. કબજા હક કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦ માં અમોને નીચે જણાવેલ સરનામે તે અંગેના પ્રમાણિત આધારો અથવા સર્ટીફાઈડ નકલો રજી.પોસ્ટથી અમોને મોકલી આપવા જો તે સમય મર્યાદા વીતે કોઈ વાંધા આવેલ નહી હોય અગર વાંધા ગ્રાહય રાખવા યોગ્ય નહી જણાય તો અમો મજકુર જમીન અંગે ટાઈટલ કલીયરન્સનું સર્ટીફીકેટ અમારા અસીલને આપીશું અને ત્યારબાદ તે સબંધમાં કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો કે હકક દાવો ચાલશે નહી તેની ખાસ નોંધ લેશો. તા. ૨૧/૦૪/૨૦૨૬ પ્રવિણભાઈ વી.દલવાડી એમ.કોમ, એલ.એલ.બી (એડવોકેટ) રહે.૬૯, સંજીવની રેસીડેન્સી, મંગલમ સોસાયટી પાસે, SBI બેંકરોડ, વિરમગામ-૩૮૨૧૫૦, તા. વિરમગામ, જી.અમદાવાદ. મો.નં.૯૯૭૪૩૧૩૯૨૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap