DISTRICT Ahmedabad
TALUKA Viramgam
VILLAGE Kamijla
CITY ahmedabad
SURVEY# 152
NOTICE CONTENT
To the General Public, It is hereby notified that in the Sim of Village Kamijla, Taluka Viramgam, District Ahmedabad, the land bearing Block/Survey No. 152 of Khata No. 660, admeasuring 3.12.62 Hectares, out of which 0.42.49 Hectares of agricultural land is registered in the revenue record in the name of Jashiben, widow of Ganpatbhai Vala. My client has decided to purchase the said land, and they have requested a Title Clearance Certificate for the said property. Therefore, any bank, institution, or individual having any kind of lien, claim, interest, loan, encumbrance, charge, right to maintenance, share, or claim on the said land should notify us in writing at the address below with supporting evidence within seven (7) days from the publication of this notice. Failure to do so will imply that no bank, institution, or individual has any lien, claim, interest, or share in the said land, and if any such right exists, it will be considered waived. Subsequently, a Title Clearance Certificate will be issued for the said land, and no objection of any kind will be entertained thereafter. Please take note of this. Date: 29/09/2025 J. K. Barad B.A.LL.B, Advocate 41, Gurukrupa Society, Viramgam. Ta. Viramgam. Dist. Ahmedabad. Mo. No. 9824023174
ગુજરાતી નોટિસ
થી જાહેર જનતા ને જણાવવાનું કે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના મોજે કમીજલા ગામની સીમમાં આવેલ ખાતા નંબર ૬૬૦ ના બ્લોક/સર્વે નંબર. ૧૫૨ હેકટર ૩.૧૨.૬૨ આરે પૈકી હેક્ટર ૦.૪૨.૪૯ આરે વાળી ખેતીની જમીનના માલિક : જશીબેન ગણપતભાઈની વિધવા વાળાના નામે રેવન્યુ રેક!માં ચાલે છે અને સદરહું જમીન અમારા અસીલ ને વેચાણ આપવાનું નકકી કરેલ હોઈ તેઓ એ સદરહું મિલ્ક્ત અંગે નું ટાઈટલ ક્લીયરન્સ સર્ટફીકેટ ની માંગણી કરેલ છે તેથી સદરહું જમીન ઉપર અન્ય કોઈપણ બેક, સંસ્થા કે થક્તિ નો કોઈધણ પ્રકાર નો લાગ— ભાગ, હકકદાવો, હિત સંબંધ, લોન, બોજો, ચાર્જ તથા ખોરાકી પોષાકી નો હકક, હિસ્સો પોષાતો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિ થયેથી દિન (૭) સાત માં તેવા દાવા હકક સંબંધો ની લેખિત પુરાવા સહિત અમોને નીચેના સરનામે. જાણ કરવી તેમ કરવામાં કસુર થયેથી સદરહું જમીન પરત્વે કોઈ પણ બેક, સંસ્થા કે યકત નો કોઈપણ પ્રકારનો લાગ ભાગ,હકક, હિત્ત,હિસ્સો છે નહિઅને જો હોઈતો તે (વિઈવ) જતો કરેલ છે તેમ સમજી સદરછું જમીન સંબંધે ટાઈટલ કલીરન્સ સર્ટાફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈ ની કોઈપણ પ્રકાર ની તકરાર ચાલશે નહી જેની નોંધલેશો. તારીખ, ૨૯/૦૯/૨૦૨૫ જે. કે. બારડ બી.એ.એલ,એલ.બી. એડવોકેટ ૪૧, ગુરૂકૃપા સોસાયટી, વિરમગામ. તા.વિરમગામ. જી. અમદાવાદ.મો.નો.૯૮૨૪૦૨૩૧૭૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap