NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that, in the district of Ahmedabad, taluka Dholera, at the village of Kamiyala, the land under block/survey number: 161, new block survey number: 417, covering an area of 23548 square meters, account number: 610, which is a non-agricultural premium eligible land with agricultural usage, valued at rupees: 7-80 paise, is in joint ownership and possession of (1) Dilipsinh Devubhai Vanar and (2) Mahendrachinh Devubhai Vanar.
It is hereby informed that this land is free from any kind of encumbrance, lien, right, share or claim by any person. Our client has approached us for an opinion/certificate regarding the clean title of the said land, confirming it is free from encumbrance and marketable.
If any person has any right, share, encumbrance or claim on the said land, they are required to submit written information with documentary evidence including original copies of such right, share, encumbrance or claim, to us within seven days from the date of publication of this notice at the address mentioned below.
If they fail to do so, it will be assumed that there is no right, share, encumbrance or claim by any person on the said land. After the expiry of the deadline, without taking any objection or dispute into account, an opinion/certificate will be issued regarding the clean, marketable and free from encumbrance title of the said land based on the current status of the land.
Date: 01-06-2024
Ref: N-1491
TRIVEDI'S LAW OFFICE & ASSO.
Solicitors, Advocates, & Notary
612 to 614, Span Trade Center,
Opposite Kochrab Ashram, Paldi,
Ahmedabad-6.
Phone: 26576008, 40329008
Email: nisarg @trivedilawoffice.com
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે
છે કે, જીલ્લા અમદાવાદ, તાલુકા ધોલેરા,
મોજે કમીયાળાની સીમના થા બ્લોક/
સર્વે નંબરઃ ૧૬૧) નવાબ્લોકસર્વે નંબરઃ
૪૧૭ ની ૨૩૫૪૮ સમચોરસમીટર,
ખાતા નંબરઃ ૬૧૦, જેનો આકાર રૂપિયાઃ
૭-૮૦ પૈસાવાળી ખેતીલાયક ઉપયોગ
વાળી બિનખેતી પ્રિમીયમનેપાત્ર જમીન
(૧) દિલિપસિંહ દેવુભાઈ વણાર અને
(૨) મહેન્દ્રચિહ દેવુભાઈ વણારના
સંયુકત માલીકીપણા કબજા ભોગવટામાં
આવેલ હોવાનું જણાવીને તેમજ મજકુર
જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો ગીરો, બોજો, હકક, હિસ્સો કે
લાગભાગ વગરની હોવાનું જણાવીને
અમારા અસીલે મજકુર જમીન પરત્વેના
ટાઈટલ ચોખ્ખા, બોજા રહિત અને
માર્કેટેબલ હોવા બાબતના અભિપ્રાય/
પ્રમાણપત્રની માંગણી અમો પાસે કરેલ
છે. મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ
જાતનો હકક, હિસ્સો , બોજો કે લાગભાગ
હોય તો તેઓએ તેવા હકક, હિસ્સા,
બોજા કે લાગભાગની લેખિત જાણ ખરી
નકલો વાળા દસ્તાવેજી પુરાવા સહિત
આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન સાતમાં
અમોને નીચે જણાવેલ સરનામે કરવી.
જો તેમ કરવામાં નહિ આવે તો મજકુર
જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો
હકક, હિસ્સો, બોજો કે લાગભાગ નથી
તેમ સમજી મુદત વિત્યે કોઈનો વાંધો
તકરાર ઘ્યાને લીધા સિવાય મજકુરજમીન
પરત્વેના હયાત પરિસ્થિતિ મુજબના
ટાઈટલ ચોખ્ખા માર્કેટેબલ અને બોજા
રહિત છે તેવો અભિપ્રાય/સર્ટીફીકેટ
આપવામાં આવશે.
તારીખઃ ૦૧-૦૬-૨૦૨૪
Ref : N-1491
TRIVEDI'S LAW OFFICE & ASSO.
સોલીસીટર્સ, એડવોકેટસુ, & નોટરી
૬૧૨ થી ૬૧૪, સ્પાન ટ્રેડ સેન્ટર,
કોચરબ આશ્રમ સામે, પાલડી,
અમદાવાદ-૬.
ફોનઃ ૨૬૫૭૬૦૦૮, ૪૦૩૨૯૦૦૮
Email: nisarg @trivedilawoffice.com